________________
ડુંગરો વિગેરેમાં વિચરતા પ.પૂ.પ્રભુશ્રીજી, પૂ.શ્રી બ્રહ્મચારીજી તથા મુમુક્ષુઓ ત્યાં છેલ્લા દશેક દિવસ દરમિયાન આબુના પહાડ ઉપર જુદી જુદી દિશાઓમાં, ડુંગરોમાં, ગુફાઓમાં, જંગલોમાં તેઓશ્રી નીકળી પડતા. તેમની પાછળ મુમુક્ષુ સમુદાય પણ નીકળી પડતો. પછી ત્યાં ભક્તિનો અપૂર્વ રંગ જામતો.
८४