SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બાવનગજામાં પૂ.શ્રી બ્રહ્મચારીજી મુમુક્ષુ ભાઈ-બહેનો સાથે બાવનગજ ત્યાંથી બાવનગજા ગયા. ત્યાં સાતપુડા પર્વતોની હાર છે. એક પર્વતમાં ૮૪ ફુટની શ્રી આદિનાથ ભગવાનની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા અર્ધી કોતરેલી છે. ગામનું નામ બડવાની છે. ત્યાંથી બાવનગજા છ માઈલ દૂર છે. ત્યાં દર્શન કરી ઇન્દોર આવ્યા. ૧૯૦
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy