SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સડોદરા પ્રતિષ્ઠા શ્રીમદ્ રાજચંદ્ર મંદિરડોદરા વર્તમાનમાં બનેલ શ્રીમદ રાજચંદ્ર મંદિર, સડોદરા ઈડર કિશા ઉપર પરમકૃપાળુદેવના પાદુકાજીની સ્થાપના કરેલ. વર્તમાનમાં તેના ઉપર સ્થાપેલ પ્રતિમાજી શ્રીમદ્ રાજચંદ્ર વિહારભવન, ઈડર સં.૧૯૯૬માં પૂજ્યશ્રી મુમુક્ષુઓ સાથે ઈડર પ્રતિષ્ઠા નિમિત્તે પધાર્યા. ત્યાં વિહારભુવનમાં સિદ્ધશિલા ઉપર પરમકૃપાળુદેવના પાદુકાજીની સ્થાપના અત્યંત ઉલ્લાસભાવથી જય જયકારના શબ્દો સાથે થઈ હતી. ખંભાત શ્રીમદ્ રાજચંદ્ર ખંભાતમાં રહેલ તે મકાન શ્રીમદ્ રાજચંદ્ર મંદિર ખંભાત (લોંકાપુરી) સં.૧૯૯૭ના ચૈત્ર માસમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ૪૦૫૦ મુમુક્ષુભાઈબહેનો સાથે ખંભાત પધાર્યાં. ખંભાતમાં એક દિવસ રોકાઈ ઘણા મંદિરોનાં દર્શન કર્યાં. વડવા ૧૬૮ શનિમંદિર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, વડવા પછી વડવા જઈ એક દિવસની સ્થિરતા કરી, ભક્તિભજન કરી પાછા અગાસ આશ્રમમાં આવી પહોંચ્યા. ધામણ પ્રતિષ્ઠા નવસા પહેલાંનું શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ઘામણ સં.૧૯૯૮ના માગશર સુદ દસમની પ્રતિષ્ઠા નિમિત્તે આશ્રમથી પૂજ્યશ્રી સકળ સંઘ સાથે ધામણ પધાર્યાં. માગશર સુદ ૧૦ને શુભ દિવસે વિધિ સહિત ચિત્રપટોની સ્થાપના સભામંડપમાં પૂજ્યશ્રીના હસ્તકમળે ઘણા ઘામઘૂમથી કરવામાં આવી. થામણમાં ઘણા ભાઈબહેનો ભક્તિ વાંચનમાં આવતા અને સ્મરણમંત્ર પણ લેતા. તે લોકોનો ઉત્સાહ તેમજ તેમને ઘર્મને માર્ગે ચઢતા જોઈ પૂજ્યશ્રીને ઉલ્લાસ થતો. તે સમયે પૂજ્યશ્રીના સમાગમથી ઘણા જીવોએ સત્યધર્મનો અલૌકિક લાભ મેળવ્યો.
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy