SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રચિંતામણિ બ્રહ્મવિદ્યાસ્વરૂપિણી ભગવતી ઉમા છે) જે વિદ્યુત છે, તે પરબ્રહ્મ છે, તે જ અદ્વય દ્ધ છે, તે જ ઈશાન છે, તે જ પરમેશ્વર છે અને તે જ મહાદેવ છે.' બહદારણ્યક ઉપનિષદના ત્રીજા અધ્યાયમાં મહર્ષિ યાજ્ઞવક્ય અને ગાર્ગીને સંવાદ આવે છે. તેમાં મહર્ષિ યાજ્ઞવલ્કય ગાગને ઉદ્દેશીને કહે છે: 'यो वा एतदक्षरं गार्गि अविदित्वाऽरमाल्लोकात् प्रैति स कृपणः । अथ य एतदक्षरं गागि! विदित्वाऽस्माक्लोकात् प्रेति स ब्राह्मणः ।' હે ગાર્ગ ! જે આ અક્ષરબ્રહ્મને જાણયા વિના આ લેકમાંથી ચાલ્યો જાય છે (મૃત્યુ પામે છે), તે કૃપણું છે–દયાને પાત્ર છે, અને જે આ અક્ષરબ્રહ્મને જાણીને આ લેકમાંથી ચાલ્યા જાય છે, તે બ્રાહ્મણ છે, અર્થાત્ બ્રહ્મને જાણનારે સાચે બ્રહ્મજ્ઞાની છે.” શ્રીમદ્ ભાગવતમાં કહે છે કેवेदः प्रणव एवाग्रे । સૃષ્ટિના આરંભમાં પ્રણવ જ વેદ હતે.” વળી ત્યાં એ પણ કહ્યું છે કેस सर्वमन्त्रोपनिषद् वेदबीजं सनातनम् । તે સ્કાર સર્વ મંત્રનું રહસ્ય છે, વેદનું બીજ છે અને સનાતન છે.”
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy