SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ મંત્રચિતામણિ કે હવે શું થશે?” તેની પણ ખબર પડી જાય છે. વર્તમાન કાલે પણ આવા આરાધકે અમારા જેવામાં આવ્યા છે. , કેઈ પણ વ્યક્તિ અનન્ય ભાવે આ પંચાક્ષરી મંત્રને જપ કરશે, તે તેને મનવાંછિત ફલની અવશ્ય પ્રાપ્તિ થશે, એવી અમારી પૂરેપૂરી ખાતરી છે. “ ફ્રી જ ન” એ રીતે પણ આ મંત્રને જપ થાય છે અને તેનું ફળ. ઉપર મુજબ જ મળે છે.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy