SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] વ્યાધિવિનાશક નારાયણ મંત્ર જે મંત્ર અત્યંત પ્રભાવશાળી હોય અને અનેક કાર્યોની સિદ્ધિ કરનારે હોય, તેને મહામંત્ર કહેવામાં આવે છે. રામનામને એટલા માટે જ મહામંત્ર કહે છે અને પ્રસ્તુત નારાયણ મંત્રને પણ એ જ કારણે મહામંત્ર ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં તેની અષ્ટાક્ષરી મંત્ર તરીકે વિશેષ પ્રસિદ્ધિ છે, કારણ કે તેમાં નીચે પ્રમાણે આઠ અક્ષરે આવે છે. ॐ नमो नारायणाय । (મંત્રપ્રયાગ વખતે આ મંત્રને છેડે ૩૦ લગાડવામાં આવે છે, તે સંપુટ સમવે.) મહાભારત-અનુશાસનપર્વમાં આમંત્રને મહિમા વર્ણવતાં જણાવ્યું છે કે किं तस्य बहुभिर्मन्त्रैः किं तस्य बहुमित्रतैः । नमो नारायणायेति मन्त्रसर्वार्थसाधकः ।। ના ચાતિ વિવલસાણા अन्तकाले जपाचान्ति तद् विष्णोः परमं पदम् ॥
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy