SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] મંગલકારી મંત્રપ્રયોગ આ જગતમાં મંગલની આકાંક્ષા-ઈચ્છા–આશા કેણુકરતું નથી? જેઓ ધન-ધાન્યથી સમૃદ્ધ છે, ઉચ્ચ અધિકારપદે વિરાજે છે તથા જનસમુદાય પર અનેરું પ્રભુત્વ ધરાવે છે, તેઓ પણ મંગલની આકાંક્ષા કરે છે, તે સામાન્ય જનનું કહેવું જ શું? અન્ય રીતે કહીએ તો આ જગતમાં અમંગલની આકાંક્ષા-ઇચ્છા કઈ કરતું નથી, અરે! તેને પડછાયો પડે તે પણ પિતાને હતભાગી સમજે છે અને તે વહેલી તકે દૂર થાય તેવા પ્રયાસો કરે છે. આ સ માં મંગલકારી મંત્રપગને સહુ કોઈ અંતરથી આવકારશે અને તેની સિદ્ધિ માટે નિષ્ઠાભર્યો પ્રયાસ કરશે, એમ માની લેવું વધારે પડતું નથી જ. આ જગતમાં પરમેશ્વર કે પરમાત્માનું નામ સૌથી વધારે મંગલમય છે, એટલે તેનું અનન્ય શ્રદ્ધાથી સ્મરણ કરવું, તેને અનન્ય ભાવે જપ કરે, એ સહુથી શ્રેષ્ઠ મંગલકારી મંત્રપ્રયાગ છે. અહીં કે એમ કહેતું હોય કે
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy