SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મત્રચિ’તામણિ ૬૬ સ્વામી, લાપતિ એટલે સ્વર્ગ, મર્ત્ય અને પાતાલ એ ત્રણ લાના પતિ સ્વામી. જેમાં સ્કૂલ, સૂક્ષ્મ અને કારણ એવા ત્રણ ઈંડા રહેલા છે, તે દેહ. જે સારભૂત છે, તત્ત્વરૂપ છે, તે તત્ત્વ. આ નામેા પરથી હી કારનું' સ્વરૂપ કેટલું ભવ્ય તથા કેટલુ ઉદાત્ત છે? તે સમજી શકાય છે અને એક કાલે સાધકવગ માં તેની સાધના–આરાધના-ઉપાસના કેટલી વ્યાપક હશે ? તેના ખ્યાલ પણ આવી શકે છે.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy