SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ :: હીકારો મહિમા ૧૫૭ તારાપૂરરાજ તેત્રમાં કહ્યું છે કેव्योमार्ण वामनेत्रान्वितमनलयुतं बिन्दुचन्द्रार्धयुक्तं बीजं ते गुह्यमेतत् त्रिभुवनजननि त्रिक्षणे ये जपन्ति । तेषां वकारविन्दे विहरति मधुरा गद्यपद्यावली गीमतिश्चन्द्वार्धचूडे सकलमयहरे सिद्धिमानां नराणाम् । હે ત્રિભુવનજનનિ માર્ણ વામનેત્ર દ્, અનલ: ની સાથે ચન્દ્રાઈબિન્દુથી સંયુક્ત તારા હોં બીજને જે પ્રાત, મધ્યાહુ અને સાયં એમ ત્રણ વેળાએ જપ કર્યા કરે છે, તે પુરુષને સમસ્ત સિદ્ધિઓ મળે છે. તેમ જ તેમા સુખકમલમાં ગદ્યપદ્યથી મધુર વાણી હંમેશાં રહે છે. તાત્યર્થ કે તે મહાકવિ કે મહાપંડિત બને છે.' દેવીભાગવત-ગાયત્રીસહસ્ત્રનામમાં નિમ્ન પંક્તિના દર્શન થાય છે. हिरण्यवर्णा हरिणी ही कारी हंसवाहिनी ॥ १५४॥ તાત્પર્ય કે ગાયત્રીને હીકારી તરીકે પણ ઓળખવામાં આવે છે: જૈન ધર્મમાં પણ હ્રીંકારને મહિમા ઘણે ગવાયેલે છે, તે જૈન ધર્મમાં હોંકાર-ઉપાસના 'નામને વિસ્તૃત પ્રકરણથી જાણી શકાશે.” * આ ઑત્ર ફેકારી તંત્રમાં આપેલું છે. •
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy