SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ હીકારને મહિમા ૧૫૩ દેવીપ્રણવની સંજ્ઞા આપીને તેને મહિમા ખૂબ વધાર્યો છે તથા સ્પષ્ટ શબ્દોમાં એમ પણ જણાવ્યું છે કે “ગુલ્લા ગુનો નો વાચ્છાનિામ ધૃતરા-ડ્રીંકાર એ ગુદામાં ગુહા મંત્ર છે અને તે મનુષ્યના મનોરથ પૂર્ણ કરવામાં ચિંતામણિરત્ન સમાન છે. વળી તેમણે ભગવાન શંકરના સુખે એમ પણ કહેવડાવ્યું છે કે “મચાવી હિં મુલ્યો ને અન્ન ચિરા: સન-અર્થાત હીંકાર એ મારે મુખ્ય મંત્ર છે અને તે મને સદા પ્રિય છે? આમ છતાં કારને પુરુષપ્રણવ અને હકારને પ્રકૃતિ– પ્રણવ માનવાનું વલણ વિશેષ રહ્યું છે અને તેથી અનેક માની આગળ “ ફ્રી ” એ બે મંત્રાક્ષને જોડી દેવામાં આવ્યા છે. વળી કેટલાક સ્થળે આદ્યશક્તિ કે મહાશક્તિને રકારમયી અને હી કારમયી એમ ઉભય સ્વરૂપવાળી માનવામાં આવી છે. જેમકે नमः प्रणवरूपायै, नमो होकारमूर्तये । नाना मन्त्रात्मिकायै ते, करुणायै नमो नमः ॥ + + + + હવે તંત્રગ્રંથમાં હી કારની જે સ્તવનાએ થયેલી છે જે મહિમા ગવાયેલે છે, તેના પર એક દષ્ટિપાત કરી લઈએ. હોંકારવિધાસ્તવનમાં કહ્યું છે કે किं मन्त्रयन्त्रविविधागमोक्तैदुःसाध्यसंशीतिफलाल्पलामैः ।
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy