SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ મંત્રચિ'તામણિ છે અને એ રીતે આપણા શરીરમાં નિર’તર ‘સોડ્યું ન જપ થતા રહે છે, પણ તેનુ ભાન થાય અને તેના અથ સમજાય તેની જ મહત્તા છે, સોડ્યું મંત્રમાં સઃ અને અદ્ એવાં એ પદો છે. તેમાં સા ના અથ તે અને બન્નેં ના અર્થ હું થાય છે. તાત્પર્યં કે તે હું જ છું ’ એવા સોન્દ્ મંત્રના અથ છે અને તે સુજ્ઞજનાએ સારી રીતે વિચારવા ચેાગ્ય છે. ܕ તે એટલે અખિલ વિશ્વમાં વ્યાપી રહેલા પરબ્રહ્મ, પરમેશ્વર કે પરમાત્મા. મારા હૃદયમાં પણ તે જ બિરાજી રહ્યા છે, એટલે તે અને હું' જૂદા નથી, તે હું જ છું. મેં અત્યાર સુધી પરમાત્મા અને મારી વચ્ચે ભેદ્ય રાખ્યા, તે એક પ્રકારના ભ્રમ હતા અથવા તે અવિદ્યા કે અજ્ઞાનનું પરિણામ હતું. હવે મારા તે ભ્રમ ટળી ગયા છે, એટલે તે અને હુંમાં કોઈ ભેદ માનીશ નહિ તે હું જ છું 'એ ભાવમાં સત્તા મગ્ન રહીશ. ૐકારના ચિંતનથી પણ મનમાં હૃદયમાં આવાજ ભાવે પ્રગટે છે, એટલે તાત્ત્વિક દૃષ્ટિએ તેમાં ભેદ માનેલા નથી. સોન્દ્ મંત્ર અસ્ખલિતપણે ખેલાતા હાય તા કો હો એવા શબ્દ શ્રવણુગાચર થાય છે, તેથી તેને હું સમંત્ર પણ કહે છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી સપનું ઝેર ઉતરી જાય છે, તેના કેટલાક દાખલાઓ જૈન શાસ્ત્રામાં નોંધાયેલા છે. કઈ પણ ધર્મ કે સ'પ્રદાયના મનુષ્ય ૐકારને પેાતાના ઈષ્ટદેવ માનીને તેની ઉપાસના કરે તે તેને તે પ્રકારનુ ફળ
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy