SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ મંત્રચિંતામણિ રોગશાસ્ત્રમાં કહ્યું છે કેध्यायेत् तेजोमयं ब्रह्म, तेजोध्यानं परात्परम् । भुवोर्मध्ये मनोर्दै च, यत्तेजः प्रणवात्मकम् ॥ તેજોમય બ્રહ્મનું ધ્યાન ધરવું. તેજોમય ધ્યાન સર્વોત્તમ છે. બંને ભ્રકુટિઓની વચમાં (અજ્ઞાચક્રમાં)- તથા હરામાં જે પ્રણવરૂપ તેજ છે, તેની જ બાહ્યરૂપે ભાવના કરવી.” કૃષ્ણયજુર્વેદીય ધ્યાનબિન્દ્રપનિષદમાં કહ્યું છે કેइड्या वायुमापूर्य पूरयित्वोदरस्थितिम् । ओङ्कारं देहमध्यस्थं ध्यायेज्ज्वालावलीवृत्तम् ।। “ચંદ્રનાડીથી વાયુને ખેંચી, કુંભક કરી, શરીરની મધ્યમાં રહેલા અપાર તેજ પુંજસમા કારનું ધ્યાન ધરવું. ત્યાં વધારે સ્પષ્ટતા એમ કરી છે કેहत्पनकर्णिकामध्ये स्थिरदीपमिवाकृतिम् । अंगुष्ठमात्रमचलं ध्यायेद् ओङ्कारमीश्वरम् ।। “હૃદયપદ્યની કર્ણિકાના મધ્ય ભાગમાં સ્થિર દીપકની જ્યોતિ જે, અંગૂઠા જેટલા પ્રમાણુવાળે, અચલ કાર વિરાજે છે, તેનું ઈશ્વરરૂપે-બ્રહ્મરૂપે ધ્યાન ધરવું.' યાજ્ઞવકેયસંહિતામાં પણ લગભગ આ જ ભાવાર્થવાળ ઉલ્લેખ છે. જેમ કે ललाटमध्ये हृदयाम्बुजे वा, यो ध्यायति ज्ञानमयीं प्रभां तु।
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy