________________
૧૩૩૫ (રાગ : ઝિંઝોટી) સદ્ગુરુ મેરે નામ-પ્રેમ પ્રગટાયા; રૈન દિવસ ન વિસરુ તાહે, હિરદય માહી સમાયા. ધ્રુવ નામ સુને ઔર નામ જપે સે મન વિશ્રામ હૈ પાતા; રામ નામ મેરે મન ભાવે, દૂજા નહીં વસાયા. સદ્ગુરુo અમૃત નામ પિયૂ હર લેવે, નામ હીં મન ત્રિપતાવી; રામ નામ કી ડોર પકડ કે, ભવસાગર નિપટાયા. સદગુરુ અત્તર જ્ઞાન નામ પરકાશિત, સદ્ગુરુ કિરપી કીની; રામ નામ જીવન આધારા, બંધન સભી છુડાયા. સદ્ગુરુo ‘તીર્થ શિવો’ કૃપા ગુરુદેવા, દાન નામ કા દીના; અત્તર બાહર હુઆ આલોક્તિ, વિપદામુક્ત કરાયા. સદગુરુo
તુકારામ
(ઈ. સ. ૧૬૦૮ - ૧૬૫૦) સંત તુકારામનો જન્મ ઈ. સ. ૧૬૦૮માં ઇન્દ્રાયણી નદીના કિનારે આવેલા દેહુ ગામમાં થયો હતો. દેહુ ગામ પૂના પાસે આવેલું છે. તુકારામ જનમે કણબી હતા. વંશપરંપરાગત તેમને કરિયાણાની એક દુકાન હતી, તેથી તેઓ તુકારામવાણી, હેવાતા. દેહૂ ગામ પર તે સમયે વિજાપુરની આદિલશાહીનું રાજ્ય હતું. તુકારામના. જીવનનાં ઉત્તરકાળમાં શિવાજી મહારાજે સ્વરાજ્યનો પાયો નાખ્યો. તુકારામ, રામદાસની જેમ શિવાજીના પ્રેરણાસ્ત્રોત ગણાતા હતા. ઈ. સ. ૧૮૬૯માં તુકારામની ૪૫૦૦ અભંગોની ગાથા પ્રકાશિત થઈ હતી. તુકારામની કાવ્ય રચના ‘ ઓવી’ છંદમાં રચાઈ છે. આ છંદ શાંતરસના આવિષ્કાર માટે અત્યંત બંધબેસતો છે. તુકારામના અભંગો મુખ્યત્વે ભક્તિ, નીતિ અને મુક્તિ વિશે છે. પંઢરપુરના ભગવાન વિલ તેમના આરાધ્ય દેવ હતા. તેમનો દેહવિલયે લગભગ ઈ.સ. ૧૬૫૦માં થયો હોય, તેમ માનવામાં આવે છે.
૧૩૩૬ (રાગ : ચંદ્રકસ) સાજન તેરે કારણ કે ને, ધાર લિયા વૈરાગી; ઇક તેરા દર્શન હી ચાહું, નહીં દૂજા મન રાગા. ધ્રુવ નયનાં રહતે જપત નિરન્તર, અંસુઅન માલા નામ તેરે કી; બહતી ધારા પ્રેમ કી અત્તર, કસક તેરા મન લાગા. સાજન નામ તેરે પર ભય વિરાગિન, નામ હી રહત સમાઈ ; નામ છોડ મનવા નહી ચંચલ, મનવા નામ હીં લાગા. સાજન વિરહ અગ્નિ જલત રહે મન, બુઝે ન કભી, કહીં ભી; વિરહ હી ધન-દૌલત મેરી, બના વિરહ અનુરાગા. સાજન “તીર્થ શિવો” પ્રભુ ભગવત્તા, લગા રહે મન ચરણી; ચરણ-કમલ હિરદય નિત ધારું, તુમ હી હૈ મન પાગી. સાજન
૧૩૩૭ (રાગ : નટભૈરવ) હર દેશમેં તું, હર વેશમેં તું, તેરે નામ અનેક, તું એક હી હૈ, તેરી રંગભૂમિ યહ વિશ્વભરી, હર ખેલમેં મેલમેં તું હી તો હૈં. ધ્રુવ સાગરસે ઉઠા બાદલ બનકર, બાદલસે ક્ટા જલ હો કરકે; કહીં નહેર બના, નદીયાં ગહેરી, તેરે ભિન્ન સ્વરૂપ તું એક હી હૈ. હર મીટ્ટીએ અણુ-પરમાણુ બના, યહ દિવ્ય જગતકો રૂપ લીયાં; કહીં પર્વત વૃક્ષ, વિશાલ બના, સૌંદર્ય તેરા તું એક હી હૈ. હર૦ યહ દ્રશ્ય દિખાયા હૈ જીસને, વહ હૈ ગુરુદેવકી પૂર્ણ કૃપા; ‘તુક્કયા' કહે ઔર તો ના કોઈ, બસ મેં ઔર તું સબ એક હી હૈ. હર૦
તુલસી વો ચતુરાઈ ખરી, રામ ચરન તદલીન; પર મન પર ધન હરનમેં, ગુનિકા પરમ પ્રવીન. |
(૧૮)
તુલસી અયોધ્યાપતિ ભજો, જુવો ન દુજી કોર; રામ વદન પરનું શશી, કર નિજ નેન ચકોર.
૮૧૦
ભજ રે મના
ભજ રે મના