________________
વિશ્વનાથ ગુરુ દયા ભઈ તબ, ટલી કરમકી રેખા; ‘ડોસા’ કે દુ:ખ દૂર કિયે જબ, કૃપાદૃષ્ટિસે દેખા, પરમગુરુo
૧૨૯ (રાગ : દેશી ઢાળ) ચડી રે ફોજ ને દીયા નગારા, નિરભે' નોબત ગુરાની; નૂરત-સૂરત તો ચડી શિખર પર, બ્રહ્મ અગ્નિમાં હોમાણી . ધ્રુવ નાભિકમળસે ચાલી રે સુરતા, નિરાધારમેં ઠેરાણી; માનસરોવર મુક્તામોતી, જ્ઞાનસભામાં આવી ઘેરાણી. ચડીરેo છોડી દીયો જ્યારે ત્રણ ગુણને , ભૂલ-ભરમણા હું ભાગે; ચાર વેદ પર ચોસર ખેલે, અલખ પુરુષસે લવ લાગે. ચડીરેo તોડી દીયો જ્યારે કૂડ-કપટને, મારો માંયલા મેવાશી; બ્રહ્મજ્ઞાનકા હુવા ભડાકા, આસન બૈઠા અવિનાશી. ચડીરેo છેલ્લા મંડળમાં શોધી લેજો, અક્ષય મંડળમાં અનુમાની; કહે ‘ડુંગરપુરી’ ભાઈ સંતોને સેવો, જાહેર વાતો હૈ ઝીણી. ચડીરેo
૧૩૦૧ (રાગ : હિંદોલ) એકતાસે ખેલો હોરી, સમજ બિન ક્યું ભટકો રી ? ધ્રુવ સદ્ગુરુ મુખસે બેદ શ્રવન કરી દ્વતભાવ દે છોરી; સંતશરન રહી સમજ સાનમેં, ચૈતનસે ચિત્ત જોરી;
િનહિ જન્મ ધરો રી. એક્તાસેo પૂરન પ્રેમ કો રંગ બનાકે શબ્દકી પિચકી ભરો રી; શમ, દમ આદિ અબીર સમજ કે જ્ઞાન ગુલાલકી ઝોરી;
દ્વૈત સબ દૂર કરો રી ! એક્તાસે૦ જીવ-શિવ વાસ્તવ ભેદ નહિ, સો નિગમ કહાવે ઝકોરી; સાગરમેં ક્યું લહર ઊઠત હૈ, સો સાગરસે ન બિછોરી;
ખોજો તુમ દિલ અપનો રી ! એક્તાસે૦ શ્રવન , મનન, નિદિધ્યાસ કર કે, ભેદકો દૂર કરો રી ! વિશ્વનાથ ગુરુ સો હિ બતાવત, અર્થ યથાર્થ ગ્રહો રી;
‘ડોસા' ! યહીં રાહ ચલો રી. એક્તાસેo
ડોસા ભગત
૧૩૦૦ (રાગ : દેશકાર) અજબ ખેલ હમ દેખા પરમગુરુ, અજબ ખેલ હમ દેખા; પરાપાર હૈ આસન જીનકે, નહિ રૂપ રંગ રેખા. ધ્રુવ સગુરુ મોંપે કરુના કીની, તબ અંતરમેં નિરખા; ઈસ નેનાસૈ દેખ ને પાવે, જ્ઞાનચક્ષુસે દેખા. પરમગુરુo પ્રકાશ જીનકા સબકું પ્રકાશે, ચંદા સૂર સરીખો; સવતર સામાન્ય રૂપસે, વ્યાપક વસ્તુ દેખા, પરમગુરુ0 વેદ વચન ગુરુમુખસે સુનકે, લગી અનુભવ મેખા; ચૌદ લોક મેં એકહી વ્યાપક, દ્રઢ નિશ્ચય કરી દેખા. પરમગુરુo
૧૩૦૨ (રાગ : પંજાબી કાફી) કોનસે ખેલું મેં હોરી ? નિજાનંદ રૂપ મિલો રી. ધ્રુવ સદ્ગુરુ મુખસે બેદ શ્રવન કરી, દેહભાવ બીસરો રી; સબ ઘટમેં પ્રભુ ખેલ રહ્યા હૈ, સો સ્વામી આપ મીલો રી;
ભેદ સબ દૂર પરો રી. કૈનસેo સ્થૂલ જs, સૂક્ષ્મ સો હિ જડ હૈ, કારણ જડ હિ બન્યો રી; જડકું જડ કોઈ જાન સકે નહિ, ચેતન જાન રહ્યો રી;
સો માસે અભિન્ન ભય રી.કનસેo જોવા આપી આંખડી, સાંભળવાને કાન; જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન. ૯૦૧
ભજ રે મના
વિચાર વાણી વર્તને, સૌનો સાચું પ્રેમ;
સગાં સ્નેહીને શત્રુનું ઈચ્છુ કુશળક્ષેમ. ભજ રે મના
૮૦)