________________
જયમલ
તાલ પાલ” પર ડેરા કીનો, સારસ નીર નિહાર; સુખો નીર તાલ કો તજ ગયે, ઉડ ગયે પંખ પસાર. સમજ
જબ તક સ્વારથ સર્વે તભી તક, અપના સબ પરિવાર; નાતર બાત ન પૂછે કોઈ, સબ બિછડે સંગ છાર”. સમજ
સ્વારથ તજ નિજ ગહ પરમાર, કિયા જગત ઉપકાર; ‘જ્યોતિ’ એસે અમર દેવ કે, ગુણ ચિંર્ત હરબાર, સમજો
૧૨૮૭ જયમલ (રાગ : માંડ) મનવા ! કાળા મટિયા કેશ જી , કાળા મટિયા કેશ, તોય તારી મટી ન માંયલી મેશ. ધ્રુવ
મારૂં મારૂં' ગણીને મોહ્યો હરામમાં હંમેશ જી ; ‘તારાં' તુજને છેતરી જાશે, આખર દેશે ઠેસ. મનવા વેશ પલટયો , દેહ વણસ્યો, લાભ્યો નહિ લવલેશ જી; ત્રાંબિયાનાં તેર ખપવા, હાજર રહ્યો તું હંમેશ. મનવા કોઈ કલ્યાણકર કામ ન કીધું, ભજ્યા નહિ ભાવેશ જી; આઠે પહોર ઉપાધિ હોરી, ઊંઘ-આંહાર નિઃશેષ. મનવા ભાતુ ન બાંધ્યું ભવાટવીનું, રટતાં નિત્ય રમેશ જી; દિવસ આથમવા ગયો ત્યારે, વાટ રહી બહુ શેષ. મનવા ખેડયાં ખેતર, ખાતર પૂર્યા ના, સિંચ્યાં નહિ જળ લેશ જી; જયમલ’ ક્યાંથી ખળાં વિશે તું ધાનના ઢગલા લેશ ! મનવા)
૪િ (૧) ક્ષણભરમેં, (૨) તબ તક, (3) તાલાબ , (૪) મૅડ ( ધેરા), (૫) પડાવ ( નિવાસ),.
(૬) અન્યથો, (૭) છોડકર.
જાદવ
જ્યોતિ
૧૨૮૮ (રાગ : માલકૌંશ) સમજ મન સ્વારથ કા સંસાર. હરે વૃક્ષ પર પક્ષી બૈઠા, ગાવે રાગ મલ્હાર; સુખા વૃક્ષ ગયો ઉડ પક્ષી, તજકર દમધ પ્યાર. સમજો બૅલ વહી માલિક ઘર આવત તાવત* બાંધો દ્ધાર; વૃદ્ધ ભયો તબ નેહ ન કીન્હોં, દીનો તુરત બિસાર, સમજ પુત્ર કમાઉ સબ ઘર ચાહે, પાની પીવે વાર; ભયો નિખટૂ દુર દુર પર, હોવત બારંબાર. સમજો
૧૨૮૯ (રાગ : માંડ) એવી ઘેલી ઘેલી અમારી રે વાતો, ઘેલા કોઈ જાણશે. ધ્રુવ આંખ ઉઘાડ્યું અંધાપો, આંખ મીંચતાં સર્વ જણાય; ભણ્યાંથી ભૂલી જવાય બધું, ભૂલી જવા થકી જ ભણાય. એવી ઘર બાળો, ઘર ઊગરે, ઘર સંભાળે ઘર જાય; જેમ ભરો તેમ ખાલી બને, ખાલી કીધે ભંડારો ભરાય. એવી ભીખ માગે ત્યાંથી સીધુ ભાગે, ત્યાગે ત્યાં આગે છલકાય; માગ્યું મળે ના, વણમાગ્યે મેહ વરસે, નિશ્ચિત ઉભરાય. એવી જંગ દષ્ટિમાં તુચ્છ જે છે, પ્રભુ પાસે, તે મહાન લેખાય; પે'લો તે છેલ્લો ને છેલ્લો તે પેલો, ઊંધી ગણત્રી ગણાય. એવી એકમાં સર્વ સમાય કદાપિ, ન સર્વમાં એક સમાય; સર્વ મળે એક પ્રાપ્તિ થાયે, એક મળે બધું ખોવાય. એવી ઊંધી રીતિ, ઊંધી વાતો, ઊલટાં શાસ્ત્ર શીખાય; ‘જાદવ' જે જન ઊંધા જગતથી, તેને જ એ સમજાય. એવી
વિવાદ શોક કલહ વળી, બંધ કુવચન ઉચ્ચાર;
પંચે ગુણ એ તામસી, નિર્ગુણ આભાસાર. ભજ રે મના
૦૯૨૨
સંકલ્પ વિકલ્પ મૂરછા, જાગ્રત મનમથ હોય; || પાંચે ગુણ એ મનતણા, આત્માના નહિ કોય. || ૭૯)
ભજ રે મના