________________
આધિ% વ્યાધિ વ્યથા* દુ:ખ ઈણ ભવ, નરકાદિક યુનિક આગે; ડગહુ ન ચલત સંગ વિણપોખ્યા*, મારગ હું મેં ત્યાગે. ઓ ઘટo મચ્છક - છોક ગહેલ% તજ વિરલા, ગુરુ કિરપા કોઈ જાગે; તન ધન નેહ નિવારી * ચિંદાનંદ', ચલિયે તાકે સાગે છે. ઓ ઘટo
ડિક (૧) શરીર,(૨) વિનાશ પામતાં, (૩) પાગલ-ગાંડોધેલો, (૪) સડવાનો,(૫) પડવાનો,
(૬) વિનાશ પામવાનો, (9) ધર્મ, (૮) જેનો, (૯) વિવેકી, (૧૦) નિરાગી બને, (૧૧) મનની ચિંતા, (૧૨) પીડા, (૧૩) સ્કૂ, ( ૧૪ ) ડગલું, (૧૫) પોષાય નહિ તો, (૬) માર્ગમાં જ તજી દે છે, મરણ પામે છે, (૧૩) મદનો તનતનાટ, (૧૮) ઘેલા, (૧૯) તેમની સશુરુની, (૨૦) સાથે.
૧૨૬૨ (રાગ : રામકી) ઊઠોને મોરા આતમરામ, જિનમુખ જોવા જઈએ રે; વિષય વાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગો રે. ધ્રુવ તપ જપ સંજમ દાનાદિક સહુ, ગિણતિ એક ન આવે રે; ઈન્દ્રિય સુખમેં જ્ય લગે એ મન, વક્ર તુરંગ જિમ ધાવે રે. ઊઠો, એક એક કે કારણ ચેતન, બહુત બહુત દુ:ખ પાવે રે; દેખે પ્રગટપણે જગદીશ્વર, ઈણ વિધ ભાવ લિખાવે રે. ઊઠો મન મથવશ માતંગ જગતમેં, પરવશતા દુ:ખ પાવે રે; રસના લુબ્ધ હોય ઝખ મૂરખ, જાલ પડયો પિછતાવે રે. ઊઠો, ધ્રાણ સુવાસે કાજ સુન ભમરા, સંપુટ માંહે બંધાવે રે; તે સરોજ સંપુટ સંયુત ફૂન, કરટીકે મુખ જાવે રે. ઊઠો, રૂપ મનોહર દેખ પતંગો , પંડત દીપમેં જાઈ રે; દેખો યાકુ દુ:કારનમેં, નયન ભયે હૈ સહાઈ રે. ઊઠો શ્રોબેંદ્રિય આસક્ત મિરગલા, છિનમેં શીશ ક્ટાવે રે; એક એક આસક્ત જીવ એમ, નાના વિઘ દુ:ખે પાવે રે. ઊઠો પંચ પ્રબલ વર્તે નિત્ય જાકું, તાકી ગતિ ક્યા કહીએ રે ? ‘ચિદાનંદ ' એ વચન સુણીને, નિજ સ્વભાવમેં રહીએ રે. ઊઠો,
૧૨૬૪ (રાગ : જોગિયા) કરલે ગુરુગમ" જ્ઞાન વિચારા; નામને અધ્યાત્તમ, ઠવણ દ્રવ્યથી , ભાવ અધ્યાતમ ન્યારા. ધ્રુવ એક બુંદજળથી એ પ્રગટ્યા, શ્રુત-સાગર” વિસ્તારા; ધન્ય જીનોને ઉલટ ઉદધિયું, એક બુંદમેં ડારા. કરલેo બીજરૂચિ ઘર મમતા પરિહર", લહી આગમ અનુસારા પરપખ‘થી લખે ઇણ વિધ, અપ્પા, એહિ૧૧ કંચુક જિમ ન્યારા. કરલે૦ ભાસ* પરત ભ્રમ નાસદુ તાસદુ, મિથ્યા જગત પસારા; * ચિદાનંદ' ચિત્ત હોત અચળ ઇમ, જિમ નભધુકા તારા. કરલેo
૧૨૬૩ (રાગ : દરબારી કાન્હડા) ઓ ઘટ" વિણસત* વાર ન લાગે; ચાકે સંગ કહા અબ મૂરખ, છિન છિન અધિકો પાગે. ધ્રુવ કાચા ઘડા કાચકી શીશી, લાગત ઠણકા ભાંગે; સડણ” પડણ" વિધ્વંસ ધરમ® જસ, તસથી નિપુણ નીરાગે૧૦, ઓ ઘટo
' (૧) ગુરુગમથી , (૨) નામે અધ્યાત્મના ચાર પ્રકાર ( નામે , સ્થાપના , દ્રવ્ય, ભાવ), (3) ત્રિપદીથી, (૪) શાસ્ત્ર-સાગર, (૫) આત્મસ્વરૂપમાં, (૬) થોડામાં ઘણું સમજે તેને બીજરૂચિ, (૭) ત્યાગ કરી, (૮) પુદ્ગલ ભાવથી-જડથી, (૯) આ રીતે, (૧૦) આત્માને, (૧૧) સાપ જેમ કાંસડીથી ન્યારો હોય તેમ , (૧૨) પ્રતીતિ થયે, (૧૩) પ્રસાર, (૧૪) નિશ્ચળ, (૧૫) આકાશમાં રહેલ,
ગ્યાની કા ભલા બોલના, મુરખ કી ભલી ચૂપ; માલી કો ભલા બરસના, ધોબી કો ભલી ધૂપ.
૦૦૮)
કવિવચન, કામિની નયન, શૂરવીર કો બાણ; | | છૂટયો પણ લાગ્યો નહીં, તો છૂટયો કૌન પ્રમાણ? ૭૦૯૦
ભજ રે મના
ભજ રે મના