________________
ધ્રુવ
૧૧૯૧ (રાગ : બિહાગ) નામ જાન ક્યો છોડ દિયા ?' ક્રોધ ન છોડા, ઝૂઠ ને છોડા, સત્યવચન ક્યો છોડ દિયા ? નામ જૂઠે જગમેં દિલ લલચા કર; અસલ વતન ક્યોં છોડ દિયા ? નામ કડીકો તો ખૂબ સમ્હાલા; લાલ રતન ક્યોં છોડ દિયા ? નામ જિહિ સુમિરન તે અતિ સુખ પાવે; તો સુમિરન ક્યોં છોડ દિયા ? નામ ‘ખાલસ’ ઈક ભગવાન ભરોસે; તન-મન-ધન ક્યોં ન છોડ દિયા ? નામ
ખુશાલા
૧૧૯૨ (રાગ : લલિત) દર્શન દેના પ્રાણ-પિયારે ! નંદલાલ મેરે નૈનોં કે તારે, ધ્રુવ દીનાનાથ દયાલ સકલ ગુણ, નવલકિશોર સુંદર મુખવારે. દર્શન મનમોહન મન રુક્ત ના રોક્યો, દર્શનકી ચિત્ત ચાહ હમારે. દર્શન રસિક-“ખુશાલ' મિલનકી આશા, નિશદિન સુમરન ધ્યાન લગારે. દર્શન
જપ તપ તીરથ જગ કરોને, દહાડી ખરચો દામ ; સદગુરુ વિના સમજણ ના'વે, ગાવે ‘ગણપત 'રામ. અલ્યા
૧૧૯૪ (રાગ : મંદાક્રાંતા છંદ) ઓ પ્રાણી ! આ દુનિયા કેરો નથી જડતો નિરધાર જોને; આવ્યા ક્યાંથી ? ક્યાં જવાનું ? સ્વારથિયે સંસાર જોને. ધ્રુવ જોગી, તપસી, ત્યાગી થાક્યા, કોઈ ન પામે પાર જોને; ખોળે ખોટું સર્વ પડે છે, વિમળ કરો વિચાર જોને, ઓ પ્રાણo કોઈ કર્મને કર્તા માને, કોઈ કહે ઈશ્વર આપે જોને, કોઈ કહે સૃષ્ટિ સેજ બને છે, જગકરતાને માપે જોને, ઓ પ્રાણી સો મણ સૂતર સેજ ગુંચાણું, આંટી કોઈ ઉકેલે જોને; ‘ગણપત’ ગુરુગમ જે જન જાણે, ખરી તે બાજી ખેલ જોને. ઓ પ્રાણી
૧૧૯૫ (રાગ : પ્રભાતી) કાંક મેં પાપ કિરતાર કીધાં હશે, આ કળિમાંહી તે જનમ આપ્યો; ભક્તનું માન નહીં જક્ત જુઠો થયો, કૂડને કપટ વિશેષ વ્યાપ્યો. ધ્રુવ ભૂખીને દુ:ખી નંદિત નરનારીઓ, સત્યની વાત કોઈને ન સૂઝે; કામ ને ક્રોધ મદ મોહમાં મન ફ્રે, મલિન મતિ મંદ પાખંડ પૂજે. કાં% ચોરીને જોરી સૌ જન ચાહતા , બોધ કરનારને બોધ આપે, જીવ વિમુખનું દુ:ખ દુનિયા વિષે, તુજ વિના કષ્ટ એ કોણ કાપે ? કાં% કળિતણા કોપમાં લોપ સૌ કો થયા, ભજન ભગવાનનું કેમ ભાવે, મરણ માથે ભમે ચરણ તો ના ગમે, અલ્પ આયુષ્ય અભિમાન આવે. કાં મૂકીને ધર્મ કુકર્મ કરતા , મર્મ જાણે નહી કૃષ્ણ કેરો; સંત અસંતની રીત સમજે નહીં, ફોગટ ફંદમાં ખાય ફેરો. કાં વેદના ભેદનો ખેદ ખાંતે કરી, લાજ મરજાદ નહીં લેશ લાવે; દાસ * ગણપત' તણી આશ પૂર આ સમે, નાથ સંસારમાં જનમ ના'વે. કાં%
વરણ સકલમેં વિપ્રવર, તામેં બડ વિદ્વાન; | તા તે અધિક હી જાનીયે, હો ધર્મકો જ્ઞાન. || 63)
ભજ રે મના
ગણપતરામ
૧૧૯૩ (રાગ : માંડ) અલ્યા મન ઓળખ આતમરામ, તુજને જડશે તારો ઠામ. ધ્રુવ ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં તારૂ ગામ; ઘટ મઠ મહદાકાશે મહાલે, સઘળે સુંદિરશ્યામ. અલ્યા, ઘટમાં ચાંદા, ઘટમાં સુરા, તારા તેજ તમામ; ગોવિંદને તું ઘટમાં ગોતે, રોમરોમમાં રામ. અલ્યા, પિંડ બ્રહ્માંડને પ્રત્યે પેખો, ઠાલો નથી કોઈ કામ; ઝાડ પહાડ જેતુને જળમાં, પ્રગટે પૂરણકામ. અલ્યા
પશુકે ગ્રાહક સબ મીલે, ગામ ગામ સબ દેશ;
ગજકો અરૂ પંડિતકો, ગ્રાહક કોય નરેશ. ભજ રે મના
૭૩૮)