________________
કેવલ
૧૧૮૫ (રાગ : પીલુ)
નેક કમાઈ કર કુછ પ્યારે, જો તેરા પરલોક સુધારે. ધ્રુવ ઈસ દુનિયાકા એસા લેખા, જૈસે રાતો સ્વપ્ના દેખા; જ્યો સપનેમેં દૌલત પાઈ, આંખ ખૂલી તો હાથ ન આઈ. નેક કુટુંબ કબિલા કામ ન આવે, સાથ તેરે એક ધર્મ હી જાવે; અબ તક ગાફિલ રહ્યા તું સોયા, વક્ત અમોલ અકારથ ખોયા. નેક ટેઢી ચાલ ચલા તું ભાઈ, પગ પગ ઉપર ઠોકર ખાઈ; ખૂબ શોચ લે અપને મનમેં, સમય ૐવાયા મૂરખપનમેં. નેક યદિ અબ ભી નહિ યત્ન કરેગા, તો પછતાના તુઝે પડેગા; કર સતસંગ ઔર વિધાધ્યયન, તબ તૂ પાવેગા સુખ ઔર ચેન. નેક
એક પ્રભુ બિન ઔર ન કોઈ, જિસકે સુમરે મુક્તિ હોઈ; ઉસિકા ‘કેવલ” પકડ સહારા, ક્યો ફ઼િતા હૈ મારા મારા ? નેક
૧૧૮૬ (રાગ : ભૈરવી)
પાલન કરતા દુ:ખકા હરતા, સકલ વિશ્વાધારા; દુર્ગુણ નાશક જ્ઞાન પ્રકાશક, મુક્તિ દેનેહારા. ધ્રુવ
દુષ્ટ જનોકો દંડકો દાતા, શિોંકા સુખદાઈ; ૠષિયો મુનિયો વિધાવાનો, ભક્ત જનોંકા પ્યારા. સકલ નસ ઔર નાડીકે બંધનમેં, કભી નહીં વહ આતા; હર્ષ શોક ઔર જન્મ મરણ સે, સદા રહે વહ વ્યારા. સકલ
સંકટ હરતા દયાકા સાગર, મહા બલી સુખદાયક; ચારો દિશામેં નીચે ઉપર, અંદર બાહર વ્યાપક. સકલ
ભજ રે મના
વહેમ ટળે ઈશ્વરને તે
સુવિચારથી, સાચો જેનો શોધ; ઓળખે, છોટમનો એ બોધ.
७३४
બુદ્ધિ ઉસકો થાહ ન પાવે, હૈ વહ અગમ અપારા; જ્ઞાન નેત્રસે દ્રષ્ટિગોચર ઉસકા હૈ ચમકારા, સકલ૦
નહીં કભી વહ ગર્ભમેં આવે, નહીં વહ કાયા ધારે;
જે ઉસકા અવતાર બતાવે, વહ બુદ્ધિકા મારા. સકલ સબકા સ્વામી અંતર્યામી, સદા એક રસ રહતા; ‘કેવલ' ઉસકી કૃપાહીસે, હોવે પાર ઉતારા. સકલ૦
ખબરદાર (અરદેશર)
(ઈ. સ. ૧૮૮૧ - ૧૯૫૩)
અરદેશર ખબરદારનો જન્મ તા.૬-૧૧-૧૮૮૧ના રોજ દમણમાં થયો હતો. તેમના પિતાનું નામ ફરામજી અને માતાનું નામ શિરીનબાઈ હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ દમણમાં લીધું હતું. પ્રવેશિકા, પ્રકાશિકા, તેમના જાણીતા પુસ્તકો છે. * જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' એ એમનું અત્યંત
પ્રસિદ્ધ કાવ્ય છે. ૩૨ વર્ષની વયે તા. ૩૦-૭-૧૯૫૩ના રોજ તેમનો દેહવિલય થયો હતો.
૧૧૮૭ (રાગ : દેશી ઢાળ)
એવા સતગુરુને ચરણે અમ શરણું સાંપડો, જેના શ્વાસે વહેતી પ્રભુની સતત સુગંધ; જેનાં લોચનમાં સરતાં તેજો બ્રહ્માંડનાં, જેણે માયાને બાંધ્યા કાયાના બંધ. ધ્રુવ
જેણે અંગે ચોળી ભસ્મ કરી સંસારની,
જેણે કંઠે ઘાલ્યો મૃત્યુ તણો મણિહાર; જેની પાઘડીએ રજ લાગી સાતે સ્વર્ગની, જેના પગલે પડતા મોક્ષ તણા ચિતાર. એવા
ન્યાય સહિત જો બોલવો, સોહી બડાકો બોલ; મૂરખકે મુખકો બચન, જ્યાંમેં નહીં કછુ તોલ. ૦૩૫
ભજ રે મના