SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ ભાવથી પરમેશ્વરના, શુભ ગુણને સંભારેરે; દયા કરી દુષ્ટ કરમો તેનાં, વિભુ વિશેષ વિચારેરે. સંક્ટo દુષ્ટ વાસના દૂર કરીને, જ્ઞાન વિવેક વધારેરે; કૃપાનિધિ જગદીશ્વર મુજને, ભવથી પાર ઉતારેરે. સંક્ટo ૧૯૪ (રાગ ૪ શ્યામકલ્યાણ) સોહમ્ બોલ શિવોડહમ્ બોલ તેરા ક્યા લગતા હૈ મોલ. ધ્રુવ ક્યા કરતા જીવન કી આશા જૈસે જલ મેં પડા બતાશા, દુનિયા દેતી બુરી દિલાસા પલ મેં તોલા પર મેં માશા; તોલ સકે તો તોલ, સોહમ્o જિસને આક્ર જન્મ લિયા હૈ, ઉસને એક દિન ક્ય ક્યિા હૈ, સિને સિકા સાથ દિયા હૈ ! યે જગ કા ઢંગ દેખ લિયા હૈ; અબ તો અત્તરકે પટ ખોલ. સોહમૂ૦ જબ યમ સ ગલે મેં ડાલે, સુત પિત માત ન કોઈ ઉબારે, ઘર સે બાહર તુરંત નિકાલ, અગ્નિ પર તેરો તન જારે; તા દિન ખુલે પ્રેમ કી પોલ. સોહમુo. જબ ઇસ જગ મેં આના જાના, સબકો પ્રેમ ધર્મ સિખલાના, હરિ ભક્તિ કા પાઠ પઢાના, હરદમ સતગુરુ કે ગુણ ગાની; | બસ યે જીવન હૈ અનમોલ. સોહમ્o ૨૧૯૬ (રાગ : ભૂપાલી) સંકલ્પ હૈ હમારા ઇન્સાન હમ બનેંગે; ઇન્સાન બન ગયે તો ભગવાન ભી બનેંગે. ધ્રુવ હો જૈન બૌદ્ધ મુસ્લિમ હિંદુ હો યા ઇસાઈ; આપસ મેં ભાઈ ભાઈ સબકે ગલે મિલેંગે. સંલ્પ૦ હમ એક હી ગગન કે ચમકે હુએ સિતારે; લગતે હૈં કિતને પ્યારે હસતે રહે હમેંગે. સં૫૦ હમ એક હી ચમન કે હૈ ક્લ, પ્યારે પ્યારે; લગતે હૈં ક્તિને ન્યારે, ખીલતે રહે ખીલેંગે. સંકલ્પ૦ ગીતા પુરાણ આગમ, ગુરુ ગ્રંથ ઔર કુરાને ; ઇન્સાનિયત કી ગાથા, હમ પ્રેમ સે પઢેંગે. સંકલ્પ ૨૧૯૫ (રાગ : બિહાગ) સંક્ટ કૌન નિવારે, નાથ વિના સંકટ ર્કોન નિવારે રે ? ધ્રુવ કરમ ધરમમેં કાંઈ નથી કીધું, ચરણ પડ્યો હું તમારેરે; દીનાનાથ વિના પ્રભુ મુજને, દુ:ખથી કોણ ઉગારેટે? સંક્ટo દયા ક્ષમાના ગુણ પ્રભુ ધારે, એ વિશ્વાસ અમારેરે; ભક્ત જનોનાં દુઃખ કાપીને, સુખ દે આ સંસારરે. સંકટo તત્ત્વજ્ઞાની તત્ત્વવિચારી, વેદ જાણીને ચારેરે; અળ કળા છે પ્રભુની અંતે, એ મુખ વચન ઉચ્ચારેરે. સંકટ ૨૧૭ (રાગ : મધુવંતી) સુરકી ગતિ મેં ક્યા જાનું ? એક ભજન કરના જાનૂ ધ્રુવ અર્થ ભજન કા ભી અતિ ગહરા, ઉસકો ભી મેં ક્યા જાનૂ ? પ્રભુ પ્રભુ પ્રભુ કરના જાનૂ , નયના જલ ભરના જાનું. સૂરકી ગુણ ગાયે, પ્રભુ ન્યાય ન તોલે, ફ્રિ ક્યું તુમ ગુણ ગાતે હો? ૐ ભોલા મેં પ્રેમ દિવાના, ઈતની બાતેં ક્યા જાનું ? સૂરકી કબીર ! પંડિતકી કથા, જૈસી ચોરકી નાવ સુનકર બૈઠે આંધલા, ભાવે ત્યોં ભરમાવ || ૧૩૧૦ કામ, ક્રોધ, મદ લોભકી, જબ લગ મનમેં ખાન | તબ લગ પંડિત મૂર્ખ હી, કબીર એક સમાન ૧૩૧૧ ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy