SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ રંગી મોહન કે રંગ બૈઠ સંતન કે સંગ, પ્રીત સાંચી કી રીત બતાને લગ; દુ:ખ લાખો સહે, મુખ ગોવિંદ કહે. જીના મરના સમાન મનાને લગી, વો ૨૧૪૯ (રાગ : ઝૂલણાં) લગની તો સદ્ગુરૂશું લાગી, જે તન મન ધન આશા ત્યાગી. ધ્રુવ સાંભળ વાત કહું સાહેલી, કીધા રે મેં તો બળિયાજી બેલી, માથું રે પહેલું પાશંગમાં મેલી. લગની સુગુરૂ વિના બીજો જો ધારૂં, તેથી તો જીવિત બગડે છે મારું; જીતી બાજી હાથે શું હારૂં? લગની સદ્ગુરૂ વિના બીજા જો વરિયે, ગજે ચઢી ખચ્ચર કેમ ચઢિયે? એવું જીવ્યાથી ભલું જો મરીએ. લગની ન ડરે એ તો લોક તણી લાજે, કે શિર ઉપર રાજેશ્વર ગાજે; દેહ ધર્યો પરમારથ કાજે, લગની મર્યાદા મેં તો લોક તણી મેટી, હેરી રે મેં તો પ્રેમ તણી પેટી, શ્રી લઘુરાજના સ્વામીને ભેટી. લગની ૨૧૫૧ (રાગ : દરબારી) વખત વને અણમોલ , તાંકડી તો જો કરી ગન તોલ. ધ્રુવ બે જા વજન તું કરીયે વેવલી, પંઢ તા ડોલમ્ ડોલ; ભરઈ ભાથર મેં હટ હટ નીંચે, હલાઈયે પોલમ પોલ, તાંકડી ઘડો રખે તું ધડે વગરજી , છાબડે છેતરીયે છોલ; કુડી કલા તું કરમ બંધીયેતી, અંતર મન તું ખોલ. તાંકડી કે મેં જોખ્યા હતા, કેર રે જોખાણું, કેર રે બંધાણું બોલ; પર કે છેડ પંઢ જાત જોખી ગન, ‘તેજ’ વજાય ને ચે ઢોલ. તાંકડી ૨૧૫૦ (રાગ : આશા મિશ્ર) લાગી કૈસી લગન ? મીરાં હોકે મગન, વો તો ગલિ ગલિ હરિ ગુન ગાને લગી; જો થી મહલો પલી, બનર્ક જોગન ચલી, આજ રાની દિવાની – કહાને લગી, ધ્રુવ જાકે લાગે હૈ તન વો હિ જાતે હૈ મન, પર કાહે પરાઈ સતાને લગી; જગ રૂઠે તો કયા ? સબ છૂટે તો ક્યા ? મીરાં ગોવિંદ-ગોપાલ-ધ્યાને લગી, વો રાહ રોકે નહીં, કોઈ ટોકે નહીં, આજ સરિતા હૈ સાગર સમાને લગી; ઝહર રાણા દિયો , માન અમૃત પિયા, પ્રેમ પ્રીતમકો વહ આજમાને લગી. વો ૨૧૫૨ (રાગ : ચલતી) પ્રવાસી તમે ભૂલ કરો છો ભારી, તપસી નથી આ તસ્કર પૂરો, સાધુવેષમાં શિકારી. ધ્રુવ છળકપટમાં તમે ન સમજ્યાં, એની અજબ હુશિયારી; લાગે અમને પકડી લેવા, વેગે રહ્યો વિચારી. પ્રવાસીઓ ઊજળું એટલું દૂધ ન સમજો, કપિલા સમજો નકારી; કરણી એની કહી બતાવે, વિપ્ર છે કે વેપારી, પ્રવાસીઓ પ્રથમ અમે પણ આપની જેમ જ, ભોળવાયાંતાં ભારી; કોડથી એમનું સ્વાગત કરવા, શરણું લીધું સ્વીકારી. પ્રવાસીઓ સહવાસેથી હવે સમજાયું, આ છે મચ્છ આહારી; ‘ પિંગલ' કે છે પાપીએ કીધી, ઉજડ નગરી અમારી. પ્રવાસીઓ મૂંડ મુંડાવત જુગ ગયે, અબહુ ન મિલિયા રામ રામ બિચારા ક્યા કરે ? મન કે ઔર હિ કામા માલા મુજસે લડ પડી, કાહે ફિરાવે મોહિ ? | જો દિલ ફેરે આપના, તા રામ મિલાઉં તોહિ ૧૨૮) ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy