________________
૨૦૭૦ (રાગ : જોગિયા) બાટ નિહારે ઘનશ્યામ નૈના નીર ભરે (૨);
આસ કરે દિન રૈન, નૈના નીર ભરે. ધ્રુવ જોગ ધ્યાનમેં ચિત્ નહીં લાગે, મનકી પીર હી પલ પલ જાગે;
રૈન જગે અભિરામ, નૈના નીર ભરે. બાટo બાંકે બિહારી કૃષ્ણ કન્હાઈ, કાë સખે સુદબુધ બિસરાઈ;
કબ આઓગે મેરે ધામ, નૈના નીર ભરે. બાટo પતિત પાવન (મોહે) શરણમેં લીજો, નાથ સખા હરિદર્શન દીજો;
લગન લગી તેરે નામ નૈના નીર ભરે. બાટo
અકળાયેલો આતમ કહે છે, મને મુક્તિ ભૂમિમાં ભમવા દો, ના રાગ રહે ના દ્વેષ રહે, એવી કક્ષામાં મને રમવા દો, મિત્રાચારી આ તનડાની, બે ચાર ઘડીનો ચમકારો. બંધન વરસો વીત્યાં વીતે દિવસો, આ બે શક્તિના ઘર્ષણમાં , મને શું મળશે વિષ કે અમૃત ! આ ભવસાગરના મંથનમાં ? ક્યારે પંખી આ પિંજરાનું, કરશે મુક્તિનો ટહુકારો ? બંધન
૨૦૭૧ (રાગ : પીલુ) બેલી, તોજી મધદરિયે આય નાંવ, ડૂબે તરે ઈ પ્રભુજે હથમેં. ધ્રુવ નાવ આય તોજી સાવ જાજરી, ને ભાર જીજો તું ન્યાર, બેલી નિંદા કૂથલી બેજી છડતું, તો જો અંતર ચાર. બેલી હિસાબ વેઠ્ઠો તું બેંજા કરીએ, હાણે તોજો ખાતો ન્યાર, બેલી
વ્યા ધરવાજા હુંઈ પ્યો ઠોકીએ, તોજા કમાડ ઉઘાડ. બેલી જમરાજ ડ્રેસ કરે તકાજો, હાણે હલે ન હેકડી ગાલ . બેલી
૨૦૭૩ (રાગ : માલકૌંશ) ભક્તિ કી ઝનકાર ઉર કે તારો મેં કરતાર ભર દો (૨). ધ્રુવ લૌટ જાયે સ્વાર્થ ટુતા, ક્લેશ દંભ નિરાશ હોકર; શૂન્ય મેરે મન ભવનમેં, દેવ ઇતના પ્યાર ભર દો. ભક્તિo બાત જો કહ દૂ હૃદય સે, વો ઉતર જાયે સભી કે; ઇસ નીરસ મેરી ગિરા મેં, વહ પ્રભાવ અપાર ભર દો. ભક્તિo કૃષ્ણકે થે સાંખ્ય સુદામા, પ્રેમીબન કે પાવ ધોયે; નયનમેં મેરે તરંગિત, અશ્રુ પારાવાર ભર દો. ભક્તિo પીડિતો કો ૬ સહારો, ઔર ગિરતોં કો ઉઠા લું; બાહુઓ મેં શક્તિ ઐસી, ઇશ સર્વાધાર ભર દો. ભક્તિo રંગ જૂઠે સબ જગત કે યહ પ્રકાશ વિચાર દેખા; શુદ્ર જીવન મેં સુઘડ નિજ, રંગ પરમાધાર ભર દો. ભક્તિo
૨૦૭૨ (રાગ : શુદ્ધ કલ્યાણ) બંધન બંધન ઝંખે મારું મન, પણ આતમ ઝંખે છુટકારો; મને દહેશત છે આ ઝગડામાં, થઈ જાય પૂરો ના જન્મારો. ધ્રુવ મધુરાં મીઠાં ને મન ગમતા પણ, બંધન અંતે બંધન છે, લઈ જાય જનમના ચકરાવે, એવું દુ:ખદાયી આલંબને છે, હું લાખ મનાવું મનડાને , પણ એક જ એનો ઊહુંકારો. બંધન
હદમેં બૈઠે કથત હૈં, બેહદકી ગમ નાહિ
બેહદકી ગમ હોય તબ, કથનેકો કછુ નાહિ | ભજ રે મના
૧ર૪
૨૦૭૪ (રાગ : ભુજંગી છંદ) ભય પાપના ભાર સંભાર, ભાઈ ! ડાં કર્મની ખૂબ કીધી કમાઈ; મળ્યો માલ મેલી જવું છે મરીને; હવે, જીવ ! હેતે ભજી લે હરિને (૨). (૧) ખરો સત્યનો તે ખજાનો ન ખોલ્યો, બહુ જુગતિથી જીભે જૂઠ બોલ્યો; અરે, તું ન ચાલ્યો, રૂડું આચરીને , હવે, જીવ ! હેતે ભજી લે હરિને (૨). (૨)
કબીર ચલકર જાય વહાં, પૂછ લિયા એક નામ ચલતા ચલતા તહાં ગયા, ગામ-નામ નહિં કામ
૧૨૪૫
ભજ રે મના