SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ કોટિ કર સે વંદના હો, ગુરુગુણોં કી અર્ચના હો, ગુરુવચન ગુરુવાણી મુદ્રા કા રટન હી સાધના હો; આજ કર સર્વસ્વ અર્પણ માત્ર રજકણ માંગતે હૈ, ગુરુચરણ મેં ગુરુચરણ મેં (૨), તન સમર્પણ ૧૯૮૦ (રાગ : આહિર ભૈરવ) તન કે તંબૂરેમેં દો (૨) સાંસોકે તાર બોલે; જય સિયારામ રામ, જય રાધેશ્યામ શ્યામ. ધ્રુવ અબ તો ઈસ મનકે મંદિરમેં, પ્રભુ કા હુઆ બસેરા, મગન હુઆ મન મેરા છૂટા , જનમ જનમકા ; મનકી મુરલિયામે (3) સુરકા શ્રીંગાર બોલે, જય સિયારામ રામ, જય રાધેશ્યામ શ્યામ. લગન લગી લીલાધારી સે, જાગી રે જગમગ જ્યોતિ, રામનામકા હીરા પાયા, શ્યામ નામકા મોતી; પ્યાસી દો ઐખિયોમેં (3) આંસુઓંકી ધાર બોલે, જય સિયારામ રામ, જય રાધેશ્યામ શ્યામ. ૧૯૮૨ (રાગ : ધોળ) તમે માયાની જાળમાં, જૂઠા સંસારમાં, રટી લ્યો મહાવીર નામને. ધ્રુવ પવન ઝેરી કલિયુગનો આ વાય છે, તોયે માનવ માયામાં મલકાય છે; જરા અંતરના પડદા ખોલી સંસારમાં. રટી બાળપણ તો ગુમાવ્યું રમી રંગમાં, ગઈ યુવાની માયાના સંગમાં; હવે ઘડપણમાં સહેજ સંભાળો સંસારમાં, રટીઓ કંઈક મોહ્યા છે રૂપગુણ ગાનમાં, કંઈક ભૂલ્યા છે ભાન અભિમાનમાં; એ છે સ્વપ્ન સમાન સહુ સુખો સંસારમાં. રટી જેણે જાણ્યા છે જિન ભગવાનને, તે તો પામ્યા છે અવિચળ ધામને; બાલ કરજોડી કહે છે, તેમને સંસારમાં રટo સાખી તન તંબૂરા તાર મન, અદભુત હૈ યે સાજ; હરિ કે કરસે બજ રહા હરિકી હૈ આવાજ. ૧૯૮૧ (રાગ : ભૈરવી) તન સમર્પણ મન સમર્પણ, ગુરુ ચરણ મેં, ગુરુ ચરણ મેં. (૨) ગુરુચરણ કી અર્ચના સે પતીત જન પાવન હૈ બનતે (૨), ગુરુચરણ કી પ્રેરણા સે ભવ્ય હૃદય સરોજ ખિલતે; પડ્રીપુ મદ મત્સરાદિ, એક ક્ષણ મેં વિલિન હોતે, ગુરુચરણ મેં ગુરુચરણ મેં, તને સમર્પણ ગુરુ ચરણ મેં ધ્યાન બલ તપ વીર્ય સંયમ ર સમતા (૨), જ્ઞાનદર્શન આચરણ ઔર સત્ય ત્યાગ વૈરાગ્ય મિલતા; કર સમર્પણ ગુરુચરણ મેં રત્નત્રયનિધિ હમ વરેંગે, ગુરુચરણ મેં ગુરુચરણ મેં (૨), તેને સમર્પણ ૧૯૮૩ (રાગ : દરબારી) તરૂનો બહુ આભાર, જગત પર તરૂનો બહુ આભાર. ધ્રુવ ફ્લો આપે, ફ્લ બહુ આપે, ગાડેગાડાં બી પણ આપે; છાયાને વિસામો આપે, પંખીનો મોટો આધાર. જગતo કાપો તોય કોપ ન કરતું, સૂકાઈ જાતે બળતણ દેતું; ઈમારતોનું લાકડું દેતું, ઘરનો રાચ-સંભાર. જગતo કઠિયારાની એ પર રોજી , સુથારની છે મોટી પુંજી; પૃથ્વી માટે વાદળ ખેંચી , વરસાવે છે જળની ધાર, જગતo તરૂઓની શિખામણ એવી, સૌ જીવોની સેવા કરવી; તડકો વેઠી છાયા દેવી, કરવો પર - ઉપકાર. જગતo ગુરૂ કૃપાનેં પાઈયેં, ચરનકમલકી સેવ; શિવરામ મુખ બોલિયૅ, જય જય શ્રી ગુરૂદેવ. ભજ રે મના ૧૧૯૮૦ શબ્દ મારે માર ગયે, શબ્દ છોડા રાજ જિસને શબ્દ વિવેક કિયા, તાકા સરિયા કાજ ૧૧૯ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy