SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સુખસાગર ૧૮૦૮ (રાગ : આહીરભૈરવ) જગત મેં કોઈ નહીં રે મેરા; સબ સંશય કો ટાલ દેખ લો , આપ શુદ્ધ ડેરા. ધ્રુવ ક્યોં શરીર મેં આપા લખકર, હોત કર્મ ચેરા ? વૃથા મોહ મેં ફેંકર, કરતા હૈ મેરા તેરા, જગo હૈ વ્યવહાર અસત્ય સ્વપ્નસમ, નશ્વર ઉલઝેરા; કર નિશ્ચય કા ધ્યાન કિ, જિસસે હોવે સુલઝરા. જગo જીવ જીવ સબ એક સારખે , શુદ્ધ જ્ઞાન ઢેરા; નહીં મિત્ર નહિં અરી જગત મેં, હૈ ખૂબહિં હેરા, જગo બૈઠ આપ મેં આપો ભજ લો, વહીં દેવ તેરા; ‘સુખસાગર' પાવેગા ક્ષણ મેં, હોત ન જગ ફેરા, જગo સુરેશ દલાલ સુરેશ દલાલનો જન્મ તા. ૧૧-૧૦-૧૯૩૨ના રોજ મુંબઈમાં થયેલ છે. ૧૮૧૦ (રાગ : બિદ્રાવની સારંગ) રાધાનું નામ તમે વાંસળીના સૂરમહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ ! સાંજને સવાર નિત નિંદા કરે છે, ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ ! ધ્રુવ વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાં કરે વાત; લોકો કરે છે શાને દિવસ ને રાત, એક મારા મોહનની પંચાત. વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે, કેમ અલી ! ક્યાં ગઇ'તી આમ ? રાધાનુંo કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ ? એની પૂછી પૂછીને લિયે ગંધ, વહે અંતરની વાત એ તો આંખ્યુંની ભૂલ , જોકે હોઠોની પાંખડીઓ બંધ; મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ. રાધાનુંo પં. સુમતપ્રકાશ જૈન (ખનિરાધાના, મધ્યપ્રદેશ) ૧૮૦૯ (રાગ : આશાવરી) ચલો રે ભાઈ અપને વતનમેં ચલે, અપને વતનમેં તન હી નહી હૈ, તન હી નહીં હૈ મન ભી નહી હૈ. ધ્રુવ રાગદ્વેષ કી દુવિધા નહીં હૈ, વિષય-કષાયકી આંધી નહીં હૈ, સુખ સરોવર બહે. ચલો મોહાદિક ગંધ નહીં હૈ, મિથ્યાત્વ કી દુર્ગધ નહીં હૈ; સંખ્યક રત્ન ઝરે, ચલો મુનિયોં કા મારગ ભાને લગા હૈ, રત્નત્રય રંગ આને લગા હૈ, સિદ્ધોં કી ઓર ચલે. ચલો સિદ્ધિ શિલા હૈ ભૂમિ હમારી, મંગલમય પરણતિ અવિકારી; આદિ અનંત સુખ લહૈ. ચલો ૧૮૧૧ (રાગ : મારવા) તવ મંદિરનો ઝળહળ દીવો, હું જ ઝરૂખો બારી; મને તમારા મોરપીંછથી શણગારો ગિરધારી. મને તમારી દીયો મોરલી, હોઠે જરી અડાડું, મીરાંનો આ શ્વાસ શ્યામની મુરલી મહીં લગાડું; હુંય તમારા મોરપીંછથી ગિરધારી ગિરધારી, મને તમારા મોરપીંછથી શણગારો ગિરધારી. ચુંદડી ચોખા અક્ષત મૂક્યાં, શ્યામ તમારે શરણે, આ મારા ઝાંઝરીયા ઝણકે, સાંવરિયા તવ ચરણે; હું રહું કદંબનું વૃક્ષ તમે તો જમુના જળની ઝારી, મને તમારા મોરપીંછથી શણગારો ગિરધારી. અતિ ભલા નહીં બોલના, અતિ ભલા નહીં ચૂપ; અતિ ભલા નહીં બરસના, અતિ ભલા નહીં ધૂપ. | ૧૧૦ ધીરે ધીરે રાવતાં, ધીરે સબ કુછ હોય; માલી સીંચે સો ગનાં, રૂતુ બિન ફલ ન હોય. || ૧૧૦૫ ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy