SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ રામદાસ ૧૬૩૪ (રાગ : યમન) રે ના વિસારશો ચરણ રૂડા હૃદિયામાંના રામ; હૃદિયામાંના રામ વહાલા, મન-માયાના વિશ્રામ. ધ્રુવ હરતાં ને ફરતાં ધંધો કરતાં રાખવું હરિમાં ધ્યાન; આ મુખે હરિના ગુણ ગાતાં, શું બેસે છે દામ ? ના આપ્યા ચાલવાને, સાંભળવાને કાન; નયન આપ્યાં હરિ નીરખવાને, નીરખો સુંદર શ્યામ. ના વારે વારે કહ્યું સમજાવી, આપણમાં એક ભૂલ; મોંઘો આ મનુષાદેહ મળિયો, તક ના ખોશો અમૂલ, ના સગાં સહોદર સુખનાં બેલી, દુ:ખમાં ન આવે કામ; થનાર હોય તે થયા જ કરશે, હૈયે રાખો હામ. ના ‘રામદાસ’ કહે, રામને ભજતાં, ચિત્ત રાખો એક તાન; સદ્ગુરુ ચરણે શીશ સોંપતાં, ટળી જશે અભિમાન ! ના૦ ભજ રે મના રામનરેશ ત્રિપાઠી ૧૬૩૫ (રાગ : પહાડી) મેં ઢૂંઢતા તુઝે થા જબ કુંજ ઔર બન મેં; તૂ ખોજતા મુઝે થા તબ દીન કે વતનમેં. ધ્રુવ તૂ આહ બન કિસી કી મુજકો પુકારતા થા; મેં થા તુઝે બુલાતા સંગીત મેં, ભજનમેં, મૈં બાજે બજા બજા કે મેં થા તુઝે રિઝાતા; તબ તું લગા હુઆ થા પતિતોં કે સંગઠનમેં. મેં ગાય શીખે ને સાંભળે, ધરે નિરંતર ધ્યાન; કહે પ્રીતમ નર નારમાં, નહીં કોઈ એહ સમાન. ૧૦૦૦ મૈં થા વિરક્ત તુઝસે જગકી અનિત્યતા પર; ઉત્થાન ભર રહા થા જબ તેં કિસી પતન મેં. મેં બેબસ ગિરે હુઓ કે તૂ બીચ મેં ખડા થા; મૈં સ્વર્ગ દેખતા થા ઝુકતા કહાં ચરન મેં. મેં તૂને દિએ અને અવસર ન મિલ સકા મેં; તું કર્મ મેં મગન થા, મેં વ્યસ્ત થા કથન મેં. મેં કઠિનાઈયો દુખોં કા ઇતિહાસ હી સુયશ હૈ; મુઝકો સમર્થ કર તું બસ દ્ર્ષ્ટ કે સહન મેં. મેં મેં ન હાર માનું, સુખ મેં તુઝે ન ભૂલું; ઐસા પ્રભાવ ભર દે મેરે અધીર મન મેં. મેં દુઃખ રામનારાયણ વિ. પાઠક ૧૬૩૬ (રાગ : આહીરભૈરવ) હજીયે ન જાગે મારો આતમરામ, જાગોજી જાગોજી મારા આતમરામ. ધ્રુવ સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતુર ! સમજું ન ભરતી કે આતે, આવે છે તુફાન. હજીયે સઢ સંધા ફ્કફ્તે, દોર ધિંગા કડકડે; હાજર સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન. હજીયે વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું ? સવાયા થાશે કે જાશે, મૂળ ગાય દામ ! હજીયે હવે તો થાય છે મોડું, વિનવું હું પાયે પડું, મારે તો થાવા બેઠો છે ફેરો આ નકામ. હજીયે રામ નામ શંકર જપે, સમરણ અખંડ સમાધ; કહે પ્રીતમ મંગળ મહી, ના મળે એક ઉપાધ. ૧૦૦૧ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy