________________
નિત્યાનંદ શરણ જો જાવે, બોધ ઉજાલા સો હીં પાવે; મુક્ત હોત હૈ નિર્ધાર, હૈ જીવન કો આધાર. ગુરૂદેવ૦
‘મુક્તાનંદ’ કહે સબ આઓ, ગુરુ ચરણોં મેં શીષ ઝુકાઓ; ગુરુ હી સૈ નિસ્તારા, હૈ જીવન કો આધાર. ગુરૂદેવ૦
૧૫૬૪ (રાગ : ભૈરવી)
જ્યોત સે જ્યોત જગાઓ સદ્ગુરુ, જ્યોત સે જ્યોત જગાઓ; અન્તર તિમિર મિટાઓ સદ્ગુરુ, જ્યોત સે જ્યોત જગાઓ. ધ્રુવ
જગાઓ. સદ્ગુરૂવ
હે યોગેશ્વર હે જ્ઞાનેશ્વર, હે સર્વેશ્વર હે પરમેશ્વર. નિજ કૃપા બરસાઓ સદ્ગુરુ, જ્યોત સે જ્યોત હમ બાલક તેરે દ્વાર પે આયે, મંગલ દરશ દિખાઓ. સદ્ગુરૂવ શિશ ઝુકાર્ય કરે તેરી આરતી, પ્રેમ સુધા બરસાઓ. સદ્ગુરૂ૦ અન્તર મેં યુગ યુગ સે સોઈ, ચિત્ત શક્તિ કો જગાઓ. સદ્ગુરૂ૦ સૌંચી જ્યોત જગે હિરદય મેં, સોહમ્ નાદ જગાઓ. સદ્ગુરૂ૦ જીવન ‘મુક્તાનંદ' અવિનાશી, ચરનન શરન લગાઓ. સદ્ગુરૂ૦
ભજ રે મના
મુકુન્દરાય પારાશર્ય
૧૫૬૫ (રાગ : યમન)
હરિ ! મને કોકિલ બનાવી વનમાં મૂકિયો, વળી તમે વસન્ત બનીને વિલસ્યા પાસ; હવે હું મૂંગો કયમ રહું ? ધ્રુવ
હરિ ! મને ઝરણું બનાવી ગિરિથી દોડવ્યો, વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ; હવે હું સૂતો કયમ રહું ? હરિ
હરિભજન અહર્નિશ કરો, ઈહ આનંદકો મૂલ; એક પલકમેં સબ મિટે, કોટિ જનમકી ભૂલ. ૯૫૮
||
હરિ ! મને સુવાસ બનાવી કળિયું ખીલવી, વળી તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ; હવે હું બાંધ્યો કયમ રહું ? હરિ દીપક પેટાવી દિવેલ પૂરિયાં, ફરતા ફેલાયા થઈ આકાશ;
હવે હું ઢાંક્યો કયમ રહું ? હરિ
હરિ ! મને વળી તમે
હરિ ! મને
હું પદ આપીને પુરુષાર્થી કર્યો, વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ;
હવે હું જુદો કયમ રહું ? હરિ
મોરાર સાહેબ
મોરાર સાહેબનો જન્મ વિ.સં. ૧૯૦૨ માં થયો હતો. તેઓ મારવાડ થરાદ
નામક રાજ્યના રાજકુમાર હતા. તેમણે સૌરાષ્ટ્રના ખંભાલિયા ગામે સમાધિ લીધી હતી. તેમના ગુરૂ રવિસાહેબ હતા.
૧૫૬૬ (રાગ : સોરઠચલતી)
કહોને ઓધાજી અમે કેમ કરિયે ? મનડાં હેરાણાં પ્યારા મોરલિયે; વ્યાકુળ થઈને અમે વનમાં ફરિયે, હરિહરિ મુખથી ઓચરીએ. ધ્રુવ નથી રે'વાતું ચિત્ત ચોરી લીધાં, પ્રીત કરીને પરવશ કીધાં; એનેરે ચરણે અનેક સિંધાં, પ્રેમના પિયાલા પાઈને પીધા. કહોને
દરશન દીઓતો મારે દીવાળી, વ્હાલા લાગો છો અમને વનમાળી;
ત્રિભુવન સાથે મારી લાગી તાળી, નયણાં રહ્યાં છે માહરાં ન્યાળી. કહોને
વેદે નિષેધ કીધા રે નારી, ઓતમ કરી વ્હાલે ઓધારી;
વ્હેતે પુરથી વ્હાલે લીધાં વાળી, બહુરે નામિયે બિરદ સંભાળી. કહોને પ્રગટરૂપે હરિ પરમાણુ, જુગના જીવન મારે સાચું નાણું; દાસ ‘મોરાર’ને રવિ ગુરુનું બાનું, છુપાવ્યું નહિ કદી રહે છાનું. કહોને
જે જે હરિકો નિત ભજૈ, તિનકો સદા આનંદ; તિનકોં ભય વ્યાપે નહીં, કટે કાલકો ફંદ.
сче
ભજ રે મના