SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જબ રાત કો સોઉં , તેરે સપને દેખું, રહે ભેદ નહીં કોઈ, સબ અપને મેં દેખું; જબ નીદ સે જાગૂ મેં, તેરા નૂર નજર આયે. સેવા યે મધુબન હૈ તેરા, ઇસ બાગ કા માલી તૂ, કોઈ ક્લ ન મુરઝાએ, કરતા રખવાલી તૂફ હર ક્લ કે ચેહરે પે, તેરા નૂર નજર આયે. સેવાo હમ ભક્ત હૈ સબ તેરે, તૂ હરલે સબકે ગમ, મેં દાસી ભી હું તેરી, લેકિન તિનકે સે કમ ; ચરણોં કી રજ મેં ‘ભંવર', જીવન યે સૈવર જાયે. સેવા સાધુ ભૈરવનાથ ૧૫૦૮ (રાગ : માઢ) ગણપત ગાઈ લે સદાય સુખ પાઈ લે, ગુરુ મળ્યા છે બ્રહ્મજ્ઞાની રે હો.જી.- ધ્રુવ વિઘન વિદારણ, કાજ સુધારણ, ક્રોડ તેત્રીસ આગેવાની મારા હરિજન, પીઓને પ્રેમરસ જાણી રે હો જી. જલ કેરી પેદાશ ભઈ હૈ સબ, જલ કેરી જુગતિ રચાણી રે; સોહી સાહેબ કેમ છોડીએ બંદા ! તન મન ધન કુરબાની. મારા હરિજન ભૂલ્યો ભમરો ભટકતો, બોલે ભરમ કેરી વાણી રે; સગુરુ મળે સાન સમજાવે, આતમની ઓળખાણી. મારા હરિજન ગુરુજીએ હાથ ધર્યો શિર ઉપર, ઝલહલ જ્યોતું દરશાણી રે; મિયો અંધેરો , ભયો રે ઉજિયારો, હિરદે જ્યોત જણાણી . મારા હરિજન આરે મારગડે કેતા નર સીધ્યો વીરા, સોનલે સુરતા બંધાણી રે; ઉપજ્યો વેરાગ, પરમ કેરી ભગતિ નો, હરિજન વીરલાએ માણી . મારા હરિજન સાધુડાની વાણી મેં સદાય મુખ જાણી, બાવો બોલે વેણ પરમાણી રે; કહે રે ‘ભૈરવનાથ' ખુલ ગયાં તાળાં તો, અરસ પરસ ઓળખાણી. મારા હરિજન રિ (૧) સોનલે - જેને કહી કાળનો કાટ ન ચડે એવું શુદ્ધ આત્મતત્ત્વ. મકરન્દ દવે | (ઈ. સ. ૧૯૨૨ - ૨૦૦૬) મકરન્દ વજેશંકર દવેનો જન્મ તા. ૧૩-૧૧-૧૯૨૨ ના રોજ થયો હતો. તેઓ સૌરાષ્ટ્રમાં આવેલા ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી વલસાડ પાસે નંદિગ્રામમાં વસ્યા. અને સાહિત્યની સાધના સાથે અધ્યાત્મયાત્રામાં ગતિ કરતા રહ્યા છે. તરણા, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. ‘સત કેરી વાણી’ તેમણે સંપાદિત કરેલા ભજનોનો સંગ્રહ છે. ‘માટીનો મહેક્તો સાદ' તેમની નવલકથા છે. તેમને ૧૯૭૯ માં રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રદાન થયો હતો, તેમનાં કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ , સાદી-સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થયો છે. ૮૪ વર્ષે ઈ.સ. ૨૦૦૬માં તેમનો દેહવિલય થયો હતો, ૧૫૧૦. (રાગ : માંડ) વજન કરે તે હારે મનવા ! ભજન કરે તે જીતે. ધ્રુવ તુલસીદલથી તોલ કરો તે, બને પવન-પરપોટો, અને હિમાલય મૂકો હેમનો, તો મેરૂથી મોટો; આ ભારે હળવા હરિવરને, મૂલવવા શી રીતે ? વજન બેઠ વિમાને ચાલતે, જો કહિયે સુરરાજ; | સો ભી કાલ ન છાંડહીં, જ્ય તીતર પર બાજ. ૨૦ ભજ રે મના ભંવર ૧૫૦૯ (રાગ : મારવા) સેવા મેં તેરે સતગુરુ, તન મન ધન લગ જાએ; જિસ ઓર નજર ડાલું, એક તુ હી નજર આએ. ધ્રુવ | દુર્યોધનનેં ભૂપતિ, અહંકારી બલવાન; એસે એસે ચલ ગએ, (તો) કોન બિચારા આન. ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy