________________
નિર્મલ
૧૪૧૭ (રાગ : ભીમપલાસ)
સત્સંગકી ગંગા બહતી હૈ, ગુરુદેવ તુમ્હારે ચરણોમેં; ફ્લ મિલતા હૈ ઉસ તીરથકા, કલ્યાણ તુમ્હારે ચરણોમેં. ધ્રુવ મેં જનમ જનમ ભરમાયા હું, તબ ચરણ આપકી આયા હું; ઈન ભૂલે ભટકે જીવોંકા, કલ્યાણ તુમ્હારે ચરણોમેં. સત્સંગકી૦ દુઃખિયો કે દુઃખ મિટાતે હો, મૈં દિવ્ય દ્રષ્ટિ પરખાતે હો; સબ આવાગમન મિટાતે હો, હૈ મોક્ષ તુમ્હારે ચરણોમે. સત્સંગકી એકબાર જો દર્શન પાતા હૈ, બસ આપહીકા હો જાતા હૈ, ક્યા ગુપ્ત તુમ્હારી પ્રીતિ હૈ, હૈ ધન્ય તુમ્હારે ચરણોમેં. સત્સંગકી૦ જોંકા ભૂલા શરણ પડા, તબ આકે તુમ્હારે દ્વાર ખડા; કાર્ટો સો બંધન મેરા, હૈ ‘નિર્મલ' તુમ્હારે ચરણોમેં. સત્સંગકી
નિર્મલદાસ
૧૪૧૮ (રાગ : કટારી)
જ્ઞાની તો તેને
કહિયે રે, કે ગુરુસંગ મળી રહે; કે નિત જેની સુરતા રે, ખેંચી ગુરુચરણે રહે. ધ્રુવ જબસે શબ્દ દિયો ગુરુ સુમરણ, મીટ ગયે સકલ વિકાર, આઠ પ્રહરકી ચોસઠ ઘડિયાં, છૂટે નહિ લગાર; સતત જેની વૃત્તિ રે, કે નિશદિન લાગી રહે. જ્ઞાની
જે તન લાગી સોઈ તન જાણે, ગુરુ શબ્દકી બાત, રોમ રોમ રંગ હોઈ રહ્યો રે, રેěકારકી સાથ;
શબ્દમેં સૂરતી રે, કે મણિ જેમ નાગે મીલે. જ્ઞાની
ભજ રે મના
કાઠું કે ધન તુલસી એસે
ધામ હૈ, કહુ કે પરિવાર; દીનોં, સીતારામ
આધાર.
૮૬૬
પોથી પઢ પઢ પંડિત હારે, મીલા નહિ કુછ સાર, ચાર બેદ ઢૂંઢે નહીં પાવે, ખટ્ દરશનકે પાર; અપાર દેશ ન્યારો રે, કોઈ સંત વિરલા ગ્રહે. જ્ઞાની
આદ્ય અનાદિ નામ ગુરુકા, નીરખી લો નિરધાર, નિરાલંબ સબહિ સે ન્યારા, ગુરુપદ હે નિરબાન; ‘નિર્મલદાસ’ નિહાળો રે, જે ઘટ ઘટ માંહીં રહે. જ્ઞાની
નંદલાલ ૧૪૧૯ (રાગ : કાફી)
મીઠો મીઠો બોલ તોલ તોલ બોલ, તોલ-તોલ બોલ થારા બોલ અનમોલ.
મીનખ જમારો પાયો પુણ્ય રતન ધન, સંત મારગ પર રાક અડિંગ મન, મનડા રે નખરા મેં ક્યોં તું ભટકે, ક્યોં દુનિયા રો સુખ થારે મન ખટકે; રાગદ્વેષ રો વિષ મત ઘોલ, ભાવ પ્રેમ રો ઉઠે હિલર. મીઠો
દીની હૈ વિધાતા થાને ઇમરત વાણી, ક્યોં બોલે કડવો ક્યોં આખ્યાં તાણી, સોચ બાતાં ગહરી ધીરજ ધર કર, મનસૂં વચન સૂ કર્મ સૂ શુભ કર; અબ તો ભીતર રા પટ ખોલ, દેખ માય નાચે મન મોર. મીઠો
આખર રુપ તુ બ્રહ્મ ને જાણ રે, હરિ સંગત નિજ ને પહિચાન લે, શ્રદ્ધા તપસૂ સાધ વચન, શુભ કારજ દિન રાત મગન; પ્રભુ ચરણો મેં સૂપ કે ડોર, નિર્ભય હો જગતી મેં ડોલ.
મીઠો
કોઈ અધિકારી, ભુજમન ભારી, કોઈ અનાડી અહંકારી, કોઈ તપધારી ફૂલ આહારી, કોઈ વિહારી, વ્રતધારી; તૃષ્ણા નવ હારી, રહ્યો ભિખારી, અંત ખુવારી ઉડ જાના, ચિત્ત ચેત સિયાના, ફિર નહી આના, આખર જગમેં મર જાના.
સબ દેખે પરખે લખે, બહુત કહે કહિં હોય; તુલસી સીતારામ બિન, અપના નાંહી કોય. ૮૬
||
ભજ રે મના