________________
૧૪૦૯ (રાગ : દરબારી) મોહન બસિ ગયો મેરે મનમેં, લોક-લાજ કુલ-કાનિ છૂટિ ગઈ, યાકી નેહ-લગનમેં. ધ્રુવ. જિત દેખો તિતહીં વહ દીર્ખ, ઘર-બાહરિ આંગનમેં; અંગ-અંગ પ્રતિ રોમ-રોમમેં, છાઈ રહ્યો તન-મનમેં. મોહન કુંડલ-ઝલક કપોલન સોહૈ, બાજુબંદ ભુજનમે; કંકન-કલિત લલિત બનમાલા, નૂપુર ધુનિ ચરનનમેં. મોહન ચપલ નૈન, ભ્રકુટી બર બાંકી, ઠાઢો સધન લતનમેં; ‘નારાયન * બિન મોલ બિકી હીં, ચાકી નૈક હસનમેં. મોહન
૧૪૧૦ (રાગ : સિંધ ભૈરવી) શ્યામ નામ રસ બરસે રે મનવા. સાવન ભાદો જૈસે હરિયાલી, તૈસે હરિયાલી તન મેં, જૈસે બસન્સ ક્લવા ખિલતે, તૈસી ક્લવારી મન મેં; નિરખ નિરખ પ્રભુ શ્યામ છવિ કો મનવા મોરા તરસે. શ્યામ શ્યામ નામ મેં મન એસે ભીંજા, નદિયા તટ હો જૈસે, શ્યામ બિના જીવન હૈ ઐસા , જલ બિન મીન હો જૈસે; દાસનારાયણ પ્રભુ ચરણ કો બાર બાર મન તરસે. શ્યામ
નીર વહે ગંગાના ઘેરા, તટ ઊભા શિર નામી; આયુષ્ય મંજરીની ગ્રહીં માલા, તુજ કાજે હે સ્વામી. જાગો ટપટપ મારા પુષ્પો ખરતાં, તાર ન તારો છુટે; વ્યર્થ સુગંધ જતી જીવનની, ધીરજ મારી ખુટે. જાગો મન-બુદ્ધિને પ્રાણના જાળાં, તત્ત્વ જીવનનું લૂટે; એને પાર કરીને ક્યારે નિજ જીવન તું ચુંટે. જાગો મુજ અંતરના અણુએ અણુમાં જાગો જીવન સ્વામી; તુજ જાગ્યે મુજ જીવન જાગે, દિવ્ય પ્રભા સહુ પામી, જાગો અનુભવનું અમૃત પીનારા, મુક્ત જીવનને રેલે; નિજાનંદ’ની ચિત્ત-સમાધિ, પાવન મસ્તી ખેલે, જાગો
નિત્યાનંદ
૧૪૧૨ (રાગ : યમન) આરતી કરું, સતગુરૂવર કી, સતગુરુ કી પ્યારે ગુરૂવર કી, આરતી કરું ગુરુવર કી. ધ્રુવ જય ગુરુદેવ અમલ અવિનાશી, જ્ઞાનરૂપ અત્તર કે વાસી; પગ-પગ પર દેતે પ્રકાશ, જૈસે કિરણે દિનકર કી, આરતી) જબસે શરણ તુમ્હારી આયે, અમૃત સે મીઠે ફ્લ પાયે; શરણે તુમ્હારી ક્યા હૈ છાયા ! લ્પવૃક્ષ તરુવર કી. આરતી અંધકાર સે હમેં નિકાલા , દિખલાયા, હૈ અમર ઉજાલા; અમર પ્રદીપ જલાકર, કર દી નિશા દૂર ઇસ તન કી. આરતી સંશય મિટા વિવેક કરાયા, ભવસાગર સે પાર લેંઘાયા; ધન્ય હુએ હમ પાકર ધારા, બ્રહ્મજ્ઞાન નિઝર કી. આરતી
ક્રો કૃપો સતગુરુ જગ-તારનું, સાથ દર્શક ભાત્તિ નિવારન; જય ગુરૂ ચરણ સરોજ, મિટા દી વ્યથા હમારે ઉરકી, આરતી * નિત્યાનંદ' હે સદગુરુ દાતા, શક્તિપાત કે દિવ્યપ્રદાતા; કરકે વાસ ગણેશપુરી, ભવ બાધા હર લી જન કી. આરતી
નાથાલાલ દવે નાથાલાલ દવેનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામમાં તા. ૩-૬-૧૯૧૨માં થયો હતો. તેમના પિતાનું નામ ભાણજી અને માતાનું નામ કસ્તૂરબા હતું. તેમનું અવસાન તા. ૨૫-૧૨-૧૯૩ એ થયું હતું. તેમનું ઉપનામ નિજાનંદ હતું.
૧૪૧૧ (રાગ : ભૈરવી) જાગો અંતર્યામી (મારા), જાગો અંતર્યામી, હે મનમંદિરના સ્વામી (મારા), જાગો અંતર્યામી. ધ્રુવ
કિન મુરલી ક્તિ ચંદ્રિકા, ક્તિ ગોપિયન કો સાથ;
તુલસી જનકે કારને, (શ્રી) કૃષ્ણ ભયે રઘુનાથ. | ભજ રે મના
(૮૨)
રામ રામ કહેતે રહો, ધરી રહો મન ધીર; | તુલસી કારજ સારહી, કૃપા સિંધુ રઘુવીર. || ૮૬
ભજ રે મના