SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ જિનરાજ તારો જાપ મુજને, જગત ઈશ બનાવશે. સંગુરુ કૃપાનું ગુંજન મુજને મોક્ષ પદને અપાવશે. પરમાત્મા તારો પંથ મુજને, પરમ પદને અપાવશે. વીતરાગ તારો રાગ મુજને, વીતરાગી બનાવશે. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ હરિ બોલ, હરિ હરિહરિ હરિહરિ બોલ . શામકો ભી બોલ તું, સુબહકો ભી બોલ; સોતે સોતે બોલ તું જાગતે ભી બોલ. એકબાર નહીં ઇસે બાર બાર બોલ ; સંગસંગ બોલ ચા અકેલે હીં બોલ . ઘરમેં ભી બોલ તું, બાહર ભી બોલ; જોરસે નહીં તો અપને મનમેં હીં બોલ. વીર વીર બોલ તું, મહાવીર બોલ; જિન જિન બોલ તું, અરિહંત બોલ. જતિ, યતિ, સંત ગુરૂકે સામને તું બોલ; ભાવસે તું બોલ ઇસે, ભક્તિ સે તું બોલ. પ્રીતમ પ્રિયતમ પ્રીતમ પ્યારા, અહંતુ અંતર્યામી અમારા. રસસાગર છે રસથી ન્યારા , ગુણસાગર છે ગુણથી ન્યારા , ચૈત્ય પુરૂષને કામણગારા. વિશ્વનિયન્તા, પ્રાણ-પ્રણેતા, સર્વજીવનની પાર છે, વિશ્વવિધાતા, પ્રેમપ્રદાતા, શક્તિરૂપે જગતાત છે. હું આનંદી, સહજસ્વરૂપી, કેવલ મુક્તાકાર છું, સર્વ જીવનનો સાર છું. તું મહાવીર મહાવીર ગાયે જા, અપને પથકો બઢાયે જા. વો રાહ કો આગે દિખાયેગા, તું કંટક પથસે હટાવેજા. વો મનમંદિરમેં પાયેગા, તું નિર્મલ હૃદય બનાવેજા. વો અમૃતજલ બરસાયેગા, તું સમતા રસમેં સમાવેજા. વો ખુદ હી સામને આયેગા, તું આપ’ હીં ‘આપ’ પાયેગા. દેહ ધરીને, મનમંદિરમાં બેઠેલો બળવાન છે, તેજ અવિચળ ભાણ છે. દેવ અમારા શ્રી અરિહંત, ગુરૂ અમારા ગુણિયલ સંત. ગુરુ મહિમા, ગુરુ મહિમા, અંપાર અગોચર ગુરુ મહિમા. અંજ્ઞાનનાશન , વિજ્ઞાનપોષણ, અપાર અગોચર ગુરુ મહિમાં. પ્રજ્ઞાવબોધન ગુરુ મહિમા, અપાર અગોચર ગુરુ મહિમા. સચ્ચિદાનંદ ગુરુ મહિમા, ભાવય હે મન ગુરુ મહિમા. મન વાળ્યું વળે સદ્ગુરૂવરથી, સદ્ગુરૂવરથી નિજ અનુભવથી, અભ્યાસ અને વૈરાગ્ય થકી. સુંદર સંગુરૂ સહજ મેં, કીયે પૈલી પાર ઔર ઉપાઈ ન તિર સર્ક, ભવસાગર સંસાર || (૯૭૮) સુંદર જો ગાફિલ હુવા, તૌ વહ સાઈ દૂર જો બંદા હાજિર હુવા, તૌ હાજરા હજૂર GOC ભજ રે મના
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy