SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬૧ (રાગ : જૈમિની કલ્યાણ) શ્યામ તવ મૂરતિ હૃદય સમાની, અંગ-સંગ વ્યાપી રગ-રગ રાંચી, રોમ-રોમ ઉપઝાની. ધ્રુવ જીત દેખૌ તિત તૂ હી દીખત, દૃષ્ટિ કહા બીરાની; શ્રવન સુનત નિત હી બંસીધુનિ, દેહ રહી લપટાની. શ્યામ શ્યામ-અંગ સુચિ સૌરભ મીઠી, નાસા તેહિ રતિ માની; જીભ્યા સરસ મનોહર મધુમય, હરિ જૂઠન રસ ખાની. શ્યામ ઉર્દી કહત સંદેશ તિહારો, હમહિં બનાવત જ્ઞાની; કહું થલ જહાં જ્ઞાનક રાખે, કહા મસખરી ઠાની, શ્યામ નિકસત નાહિં હૃદય તેં હમરે, બેંક્યો રહત લુકાની; ઉર્દી ! શ્યામ ન છાંડત હમકો, કરત સદા મનમાની. શ્યામ ૧૦૬૩ (રાગ : કલ્યાણ) સબ દિન ગયે વિષયકે હેત; ગંગજબ છાંડ કૂપજલ પીવત, હરિ ત્યજી પૂજત પ્રેત. ધ્રુવ જાન બૂઝ અપનો તન ખોયો, કેશ ભયે સબ ક્ષેત; શ્રવન સુનત નહીં, નયન દેખત નહીં, ચરણ થકે હો અચેત. સંબo મુખમેં ભગવત નામ ન આવત, ચંદ્ર ગ્રહે જૈસે કેત; ‘સુરદાસ' ઐસે જન્મ ગુમાયો, ડૂળ્યો કુટુંબ સમેત. સબo ૧૦૬૨ (રાગ : દેશ) શ્યામને મુરલી મધુર બજાઈ, સુનત ટેરિ, તનું સુધિ બિસારિ સંબ, ગોપબાલિકા ધાઈ. ધ્રુવ લહેંગા ઓઢિ, ઓઢના પહિરે, કંચુકિ ભૂલિ પરાઈ; નકબેસર ડારે શ્રવનનમહં, અભૂત સાજ સજાઈ. શ્યામનેo ધેનુ સંક્લ તૃન ચરન વિસાર્યો , ઠાઢી શ્રવન લગાઈ; બહુરનકે થન રહે મુખનમહં, સો પયપાન ભુલાઈ. શ્યામને પશુ પંછી જહું તહં રહે ઠાઢે, માનો ચિત્ર લિખાઈ; પેડ પહાડ પ્રેમબસ ડોલે, જડ ચેતનતા આઈ. શ્યામનેo કાલિંદી-પ્રવાહ નહિ ચાલ્યો, જલચર સુધિ બિસરાઈ; સસિકી ગતિ અવરૂધ રહે નભ, દેવ વિમાનન છાઈ. શ્યામનેo ધન્ય બાંસકી બની મુરલિયા, બડો પુન્ય કરિ આઈ; સુર-મુનિ દુર્લભ રૂચિર બદન નિત, રાખત શ્યામ લગાઈ. શ્યામનેo જાતિ લાભ કુલ રૂપ તપ બલ વિઘા અધિકાર ઇનકૌ ગરવ ન કીજીએ, યહ મદ અષ્ટ પ્રકાર ભજ રે મના ૬૪ ૧૦૬૪ (રાગ : શિવરંજની) સબ દિન હોત ન એક સમાન; પ્રગટ હોત પૂરવક કરની, તજ મન શૌચ અજ્ઞાન. ધ્રુવ કબહુક રાજા હરિશચંદ્રકી, સંપત્તિ મેરુ સમાન; કબૂહુક દાસ શ્વપંચ ગ્રહ રહિકે, અંબર હરસ મસાન . સબo કબહુક યુધિષ્ઠિર બૈઠે સિંહાસન, અનુચર શ્રી ભગવાન; કબહુક દ્રુપદસુતા કૌરવબશ, કેશ દુ:શાસન તાન. સબo કબહુક રામ જનક દુહિતા, બિચત પુષ્પ બિમાન; કબહુક રૂદન કરત ક્રિત હૈ, મહા બને ઉધાન, સંબ૦ ધ્ધહુક દુલરા બન્યો બરાતી, ચહું દિશ મંગલ ગાન; કબહુક મૃત્યુ હોઈ જાત હૈ, કર લંબે પગ પાન. સબo ધ્ધહુક જનની જઠર અગ્નિબશ, લખ્યો લાભ ઔર હાન; ‘સુરદાસ’ યત્ન સબૈ જૂઠે, બિધિકે લેખ પ્રમાન. સબ૦ બાલ સે ખ્યાલ બડે સે બિરોધ, અગોચર નારસે ના હસીયે, અન્નસે લાજ, અગન સે જોર, અજાને નીર મેં ના ધસીયે; બૈલકું નાથ, ઘોડે ; લગામ, હસ્તીકું અંકુશરો કરીયે, કવિ ગંગ’ કહે સુન અય બાદશાહ, ફુરસે દૂર સદા બસીયે. ગ્યાન ગરબ મતિ મંદતા, નિધુર વચન ઉદ્ગાર રૂદ્રભાવ આલસ દસા, નાસ પંચ પરકાર ૬૪૩) સૂરદાસ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy