SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ... સમવાય- સમo ૨૦ ... - સાત આદિ એકવીસ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવ સિદ્ધિકોનો મુક્તિકાલ – વીસ ભવ ----*----*---- સમવાય-૨૧[.૫૧] - શબલદોષ, નિવૃત્તિ બાદર ગુણ સ્થાને કર્યપ્રકૃતિની સત્તા - અવસર્પિણીના પાંચ-છ અને ઉત્સર્પિણીના એક-બે આરાનું પ્રમાણ - રત્નપ્રભા-તમપ્રભા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, આરણ, અશ્રુત કલ્પે દેવસ્થિતિ - શ્રીવત્સ આદિ છ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાલ-એકવીસ ભવ --------*---- સમવાય-૧૨[.પ૨] - પરીષહો, દૃષ્ટિવાદમાં છિન્નઈદ નયવાળા અને નયચતુષ્ક સૂત્રો - દૃષ્ટિવાદમાં આજીવિક અને વૈરાશિક મતનો સૂત્રો, -પુદગલ પરિણામના બાવીસ ભેદ - રત્નપ્રભા, તમઃપ્રભા, તમસ્તમપ્રભા, અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, અશ્રુત, અધઃ રૈવેયકે દેવોની સથિતિ - મહિત આદિ છ વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાલ-બાવીસ ભવ ----*----*---- સમવાય-૨૩[.પ૩] - “સૂયગડ” સૂત્રનો અધ્યયન, સૂર્યોદયે કેવળી થનાર તીર્થકર, - પૂર્વભવે અગીયાર અંગપાઠી તીર્થંકર, પૂર્વભવે રાજ્યભોગી તીર્થંકર - રત્નપ્રભા, તમસ્તમ નૈરયિકો અને અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, મધ્યમ રૈવેયકે દેવોની સ્થિતિ - અધતન રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોની મુક્તિકાલ-ત્રેવીસભવ ----*----*---- સમવાય-૨૪[.૫૪] - દેવાધિદેવ-ચોવીસ, ઈન્દ્રવાળા દેવસ્થાન, - લઘુહિમવંત અને શિખરી પર્વતોની જીવાની લંબાઈ - ઉત્તરાયણ ગત સૂર્યની પૌરુષી છાયાનું પરિમાણ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 95
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy