SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ... સમવાય- સમo ૧૨ ... સમવાય-૧ર[.૨૦] - ભિક્ષપ્રતિમાના બાર ભેદ [.૨૧- - શ્રમણોનો વ્યવહાર સંભોગ, .૨૪] - દ્વાદશાવર્ત વંદનનું સ્વરૂપ [.૨૫] - વિજયા રાજધાનીનું માપ, રામ બળદેવનું આયુ, - મેરુપર્વત ચૂલિકા અને જંબુદ્વીપ જગતીના મૂલનો વિખંભ - રાત્રિ મુહૂર્ત, દિનમુહૂર્ત, સર્વાર્થસિદ્ધથી ઈષ~ાગ્યારનું અંતર - ઈષ~ાભાર પૃથ્વીના બાર નામો - રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારમાંના કેટલાંકની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, લાંતક કલ્પ દેવોની સ્થિતિ - મહેન્દ્ર આદિ તેર વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાળ-બાર ભવ સમવાય-૧૩[.૨૬] - ક્રિયા સ્થાન તૈર, સૌધર્મ-ઈશાન કલ્પે વિમાન પ્રસ્તટ તેર - સૌધર્માવલંસક, ઈશાનાવતંસક વિમાનનું પરિમાણ - જળચર તિર્યંચ પંચેન્દ્રિયોની કુલ કોટી, સંજ્ઞી તિર્યંચના યોગો - પ્રાણાયુનામક પૂર્વની વસ્તુ, સૂર્યમંડલનું પરિમાણ - રત્નપ્રભા-ધૂમપ્રભાનૈરયિક, અસુરકુમારના કેટલાંકની સ્થિતિ - સૌધર્મ, ઇશાન, લાંતક કલ્પ દેવસ્થિતિ - વજૂ આદિ ત્રેવીશ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાળ-તેરભવ ----*----*---- સમવાય-૧૪[.૨૭- - ભૂતગ્રામના ચૌદ ભેદ -.30] - પૂર્વેના ઉત્પાદપૂર્વ આદિ ચૌદ ભેદ [.૩૧] - અગ્રાયણી પૂર્વની વસ્તુ, ભમહાવીરની શ્રમણ સંપદા, - ગુણ સ્થાનક, ભરત-ઐરાવત ક્ષેત્રની જીવાનો વિસ્તાર, - ચક્રવર્તીના રત્ન, જંબુદ્વીપમાંથી લવણ સમુદ્ર મળતી નદીઓ - રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારમાં કેટલાંકની સ્થિતિ - સૌધર્મ, ઇશાન, લાંતક, મહાશુક્ર કલ્પે દેવસ્થિતિ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 92
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy