SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ...સ્થાન – સ્થાન. ૩, ઉદ્દેશક. ૪... [૨૩૮] પ્રત્યેક પૃથ્વીને વલય-ત્રણ [૨૩૯] વિગ્રહગતિ – ત્રણ સમયની, નૈરયિકાદિને આશ્રીને [૨૪૦] ક્ષીણ મોહ અરહંતનો એક સાથે કર્મ પ્રકૃતિ ક્ષય-ત્રણનો ર૪૧ અભિજિત, શ્રવણ, અશ્વિની, ભરણી આદિ નક્ષત્રના તારા-ત્રણ [૨૪] ધર્મનાથ અને શાંતિનાથ વચ્ચેનું સમય-અંતર [૨૪૩] ભ૦ મહાવીરથી મોક્ષગમન કાળ-ત્રણ યુગપુરુષ પર્યત [૨૪] ભ૦ મહાવીરના ચૌદપૂર્વધર મુનિઓ ત્રણસો [૨૪૫] તીર્થકરોમાં ચક્રવર્તી તીર્થંકર ત્રણ [૨૪] રૈવેયક વિમાનના પ્રસ્તરોના ભેદ-પ્રભેદ [૨૪૭] પાપકર્મ પ્રકૃતિઓના પુદગલોનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરા [૨૪૮] ત્રણ પ્રદેશી ઢંધ આદિની અનંતના ----*----*---- સ્થાન-૪ ઉદ્દેશક-૧[૨૪૯] અંતક્રિયા – સિદ્ધ ગતિ પ્રાપ્તિના ઉપાય-ચાર [૨૫] - ઊંચા-નીચા વૃક્ષોની ઉપમાથી પુરુષના ચાર ભેદ - ઊંચા-નીચા અને શુભાશુભ રસવાળા વૃક્ષોપમાંથી પુરુષના ભેદ - ઊંચા-નીચા અને રૂપ-કુરૂપ વૃક્ષોપમાંથી પુરુષના ભેદ - આકૃતિ અને ફળની સરળતા આશ્રીને વૃક્ષોપમાંથી પુરુષના ભેદ રિપ૧] પ્રતિમાધારી અણગારને કપ્ય ભાષા [૨પ૨] ભાષાના ભેદ – સત્ય, મૃષા, મિશ્ર, વ્યવહાર [૨૫૩] વસ્ત્રની ઉપમાથી પુરુષની ઓળખની ચતુર્ભાગીઓ [૨પ૪] પુત્રના ચાર પ્રકાર [૨૫૫] સત્ય, સત્ય પરિણત, સત્યમન, ઈત્યાદિ ભેદે પુરુષ ચતુર્ભગી [૨૫] કોરક (કલિકા)ની ઉપમાથી પુરુષ ચતુર્ભાગી [૫૭] ધુણ (લાકડું ખાનાર)ની ઉપમાંથી પુરુષ ચતુર્ભગી [૨૫૮] તૃણ વનસ્પતિકાયના ભેદ-ચાર [૨૫૯] નૈરયિકો મનુષ્ય લોકમાં ન આવી શકે તેના ચાર કારણો [૬૦] નિર્ગુન્શીને ચાર સાડી (કપડો) કલ્પે, તેનું પરિમાણ [૬૧] ધ્યાન ભેદ-પ્રભેદો, લક્ષણો, આલંબન, ભાવના રિવરઘુ દેવોની સ્થિતિ (ક્રમ-મર્યાદા), દેવોનો સંવાસ (મૈથુન) મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 65
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy