SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ...સ્થાન – સ્થાન. ૨, ઉદ્દેશક. ૪... [૧૧૯] મનુષ્ય ક્ષેત્રમાં સમુદ્ર બે – લવણ, કાલોદ [૧૨૦] સાતમી નરકે જનાર ચક્રી બે – સુભુમ, બ્રહ્મદત્ત [૧૨૧] ભવનવાસી, સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર દેવોની સ્થિતિ [૧૨] દેવી બે દેવલોકમાં – સૌધર્મ અને ઈશાન = [૧૨૩] તેજોલેશ્યાવાળા દેવ બે દેવલોકમાં – સૌધર્મ અને ઈશાન [૧૨૪] કાય, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન પ્રવિચાર ભેદે બે-બે કલ્પના દેવો [૧૨૫] બે સ્થાનોમાં જીવો દ્વારા પાપકર્મના ત્રૈકાલિક સંચયથી નિર્જરા [૧૨૬] બે પ્રદેશી સ્કંધ, બે પ્રદેશાવગાઢ પુદગલાદિની અનંતતા ----X----X==== સ્થાન-૩ ઉદ્દેશક-૧ [૧૨૭] ઈન્દ્ર ત્રણ પ્રકારે ત્રણ-ત્રણ ભેદ [૧૨૮] વિકુર્વણાના ત્રણ-ત્રણ ભેદ-બાહ્ય, અત્યંતર, બાહ્યાભંતર [૧૨૯] નારક આદિમાં સંખ્યા ભેદ [૧૩૦- ૧૩૧]દેવોનું વિષયસેવન, મૈથુનના ભેદ – મૈથુન આશ્રીને, જીવ આશ્રીને, વેદ આશ્રીને [૧૩૨] યોગ-પ્રયોગ-કરણના ત્રણ ભેદ, આરંભાદિ ત્રણ ભેદ [૧૩૩] અલ્પ-દીર્ધ-અશુભ દીર્ધ-શુભદીર્ધ આયુષ્યના ત્રણ ભેદ [૧૩૪] ગુપ્તિ-અગુપ્તિ-દંડના ત્રણ-ત્રણ ભેદો [૧૩૫] ગહના અને પ્રત્યાખ્યાનના ત્રણ ભેદ-બે પ્રકારે [૧૩૬] - પત્ર-ફળ-ફુલવાળા વૃક્ષની ઉપમાથી પુરુષના ત્રણ ભેદ - વિવિધ રીતે પુરુષના ત્રણ-ત્રણ ભેદો, ઉત્તમ-મધ્યમ-જઘન્ય ભેદે ત્રણ ભેદ [૧૩૭] મત્સ્ય, પક્ષી, ઉરપરિસર્પ, ભુજ પરિસર્પના ત્રણ-ત્રણ ભેદો [૧૩૮] સ્ત્રી, પુરુષ, નપુંસકના ત્રણ-ત્રણ ભેદો [૧૩૯] તિર્યંચયોનિક જીવોના ત્રણ ભેદ [૧૪૦] ત્રણ લેશ્યાવાળા જીવો – ચોવીશ દંડકનો આશ્રીને = [૧૪૧] - તારાઓનું ચલન ત્રણ પ્રકારે, - દેવતાનું વિદ્યુત સમાન ચમકવું, દેવતાનું ગર્જના કરવું [૧૪] લોકમાં અંધકાર, લોકમાં ઉદ્યોતના ત્રણ કારણો - દેવમાં અંધકાર, દેવમાં ઉદ્યોત, દેવનું મનુષ્ય લોક-આગમન, દેવ કોલાહલ, દેવોનું સમૂહ આગમન...ત્રણ કારણો વિવિધ દેવો અને અગ્રમહિષીઓનું મૃત્યુલોકમાં આગમન - દેવોનું સિંહાસન ઉપરથી ઉઠવું, દેવ આસન ચલાયમાન થવું મુનિ દીપરત્નસાગર સર્જિત 60 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy