________________
...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૧ (અધ્યયન. ૭), ઉદ્દેશક. ૧... ચૂલિકા-૧-(અધ્યયન-૭) “અવગ્રહ પ્રતિમા”
ઉદ્દેશક-૧ [૪૮૯] - અદત્તા દાનનો સર્વથા નિષેધ
- સહવર્તી સાધુના દંડ વગેરે પણ આજ્ઞાપૂર્વક જ લે [૪૯0] - અવગ્રહ યાચના વિધિ, આગંતુક સ્વ સમાચારી વાળા સાધુ પરત્વેની વિધિ [૪૯૧] - પોતે લાવેલા પાટ-પાટીયાના ઉપભોગ માટે આગંતુક સાધુને નિમંત્રણ
- સોય, કાતર આદિને પરત કરવાની વિધિ [૪૯] સાધુ નિમ્નોક્ત સ્થાનની આજ્ઞા ન લે, - ત્યાં રહેવાથી થતી હાનિ
- સજીવભૂમિ, સ્તુપ આદિ, કાચા મકાન, ઊંચે સ્થાને બાંધેલ મકાન, - ગૃહસ્થ આદિ રહેતા હોય તે સ્થાન, ગૃહસ્થ ગૃહમધ્યેથી માર્ગવાળા સ્થાન - ભિંત ચિત્રો વાળા સ્થાન
(૧) ઉદ્દેશક-૨ [૪૯૩] - સ્થાન અધિષ્ઠાતા કે સ્વામીની આજ્ઞાપૂર્વક સ્થાન ગ્રહણ કરે
- પૂર્વેથી રહેલા શ્રમણાદિની વસ્તુ ખસેડે નહીં, અપ્રિય વ્યવહાર ન કરે [૪૯૪] આમ (કેરી) – શેરડી-લસણના વનમાં સ્થાન યાચના પછી રહેવાની વિધિ
- અપ્રાસુક (જીવાકુલ) કેરી, શેરડી, લસણ લેવાનો નિષેધ
- પ્રાસુક (અચિત્ત) કેરી, શેરડી, લસણ લેવાની વિધિ [૪૯૫] અવગ્રહ પ્રતિજ્ઞાના સાત ભેદ
- આજ્ઞાકાળ પર્યન્ત જ રહેવું, અન્ય માટે નિર્દોષ સ્થાન યાચી ત્યાં રહેવું, . અન્ય માટે સ્થાન યાચે પણ પોતે ન રહે. ફક્ત પોતા માટે જ સ્થાન યાચે - અન્ય માટે આજ્ઞા ન માંગે પણ અન્યએ યાચેલ સ્થાનમાં રહેવું - યાચિત સ્થાને શય્યા સંસ્મારક હશે તો શયન કરશે, નહીં તો ઉત્કટુક આસન
- યાચિત સ્થાને શિલા કે કાષ્ઠપાટ હશે તો શયન, નહીં તો ઉત્કટુક આસન [૪૯] પાંચ પ્રકારના અવગ્રહ – દેવેન્દ્ર, રાજ, ગૃહ, સાગારિક, સાધર્મિક
----*----*----
ચૂલિકા-૨-(અધ્યયન-૮) [૧] “સ્થાન વિષયક” [૪૯૭] - જીવજંતુવાળા સ્થાને રહેવાનો નિષેધ
- શેષ વર્ણન શય્યા અધ્યયન (મૂલ-૩૯૮, ૩૯૯) મુજબ - સ્થાન પ્રતિજ્ઞા ચાર પ્રકારે
- ભીંત આદિનો ટેકો લઈશ પણ શરીરનો સંકોચ-પ્રસાર નહીં કરું મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
32