SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ... વવહાર – ઉદ્દેશક. ૭ [૧૯૫] - સ્વ અર્થે દીક્ષા દેવી, આચાર શિક્ષણ, આહાર દાન, -૧૬૮] પદવીદાનાદિ ન કલ્પે, બીજાને અર્થે કલ્પે [૧૬૯ - વિકટ દિશામાં વિહાર-સાધુને કલ્પ, સાધ્વીને નહીં -૧૭૨] - વિકટ દેશને વિશે ક્ષમાયાચનાનું કલ્પ્યાકલ્પ્યત્વ [૧૭૩] - વિકાલે સ્વાધ્યાયનું કલ્પ્યાકલ્પ્યપણું -૧૭૭] - અસ્વાધ્યાય કાલે સ્વાધ્યાય નિષેધ, કાલે કરવો શારીરિક અસાયમાં સ્વાધ્યાય નિષેધ [૧૭૮- - સાધ્વીને ઉપાધ્યાય, આચાર્ય પદ અને દીક્ષા પર્યાય -૧૮૦] - સાધુ-સાધ્વી મૃતક પરઠવવાની વિધિ આદિ [૧૮૧ - સાતર વસતિને ભાડે આપે કે વેચે ત્યારે ત્યાં રહેલા સાધુ-સાધ્વીના આહારાદિના વિધિ-નિષેધ -૧૮૨] [૧૮૩] પિતાના ઘેર રહેતી વિધવા સ્ત્રીની વસતિ યાચના-વિધિ [૧૮૪ રસ્તામાં કે શૂન્ય સ્થાનમાં પણ અવગ્રહયાચના નવો રાજા થાય ત્યારે અવગ્રહ યાચનાની વિધિ -૧૮૬] ઉદ્દેશક-૮[૧૮૭] - સ્થવિરની આજ્ઞાનુસાર જ શય્યા-સંથારો કલ્પે [૧૮૮ -૧૯૧] શેષકાળ કે વર્ષાવાસ માટે વજનમાં હલકો સંથારો લેવો - સ્થિવરવાસ સ્થવિરના ઉપકરણ, આજ્ઞા લેવાની વિધિ [૧૯૨- - પાછા દેવા યોગ્ય શય્યા-સંથારા વિશે આજ્ઞાગ્રહણ વિધિ -૧૯૫] - પાડિહારિક અને શિષ્યને કલહ થાય તો શાંત કરવો [૧૯૬] - એક સાધુનું પડી ગયેલ ઉપકરણ બીજા સાધુ લે ત્યારે કઈ – -૨૦૦] એકમેક માટે પાત્ર લેવા કલ્પે પણ આજ્ઞારહિત બીજાને આપી દેવા ન કલ્પે [૨૦] ઉણોદરીના પાંચ ભેદ - ઉદ્દેશક-૯ સજ્જાતરનો કયો આહાર કલ્પે અને કયો ન ક૨ે તે સંબંધે વિવિધ સૂત્રો - સાત, આઠ નવ, દશ દિવસની ભિક્ષુપ્રતિમાઓ [૨૦૩ -૨૩૬] [૨૩૭ -૨૪૦] તેના દિવસો, દત્તિ, પાલનની વિધિ [૨૪૧ - - લઘુ અને મહામોકપ્રતિમા-તેનો કાળ, સ્થળ, દિવસ, -૨૪૩] તપ, વિધિ, પરિપાલના મુનિ દીપરત્નસાગર સર્જિત 294 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy