SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩. મરણસમાહિ-પઈણય સૂત્ર-૧૦-વિષયાનુક્રમ [..૧- - વંદના, પ્રતિજ્ઞા કથન, અભ્યદ્યતમરણ કથન -.૧૫] - આલોચક જ આરાધક, આરાધનાના ત્રણ ભેદ [૧૬- - દર્શન આરાધક, આરાધકનો અલ્પ સંસાર -૪3] - આહાર કરવા-ન કરવાના કારણો, આરાધકને લાભો [.૪૪- - પંડિત મરણ માટે ઉપદેશ, આરાધનાથી શુદ્ધિ -.૫૪] - નિઃશલ્યની શુદ્ધિ, સંવૃત્ત-અસંવૃત્તની નિર્જરા [.૫૫- - શીલ, સંયમથી ભાવ શુદ્ધિ, વિશુદ્ધ ચારિત્રથી દુઃખક્ષય -.૩૯] - નિઃશલ્યતાથી ચારિત્ર શુદ્ધિ, સંક્લિષ્ટ ભાવના ત્યાગ, અસંક્લિષ્ટ ભાવના આદર, - કંદર્પાદિ પાંચ ભાવના, અસંક્લિષ્ટ ભાવનાનું સ્વરૂપ, તેનાથી થતી શુદ્ધિ [.૭૦- - બાળ મરણ વર્ણન, આરાધક કોણ ? આલોચના વિધિ .૮૮] - આચાર્યના ગુણ, અઢાર-આઠ સ્થાન, ઉપસ્થાપના સ્થાન [.૮૯- - આચાર્યના ગુણ, આરાધક-વિરાધક, આલોચનાદોષ -૧૨૬] - જ્ઞાનાદિ માટે પુરુષાર્થ કરવાનો ઉપદેશ [૧૨૭- - બાર ભેદે તપ, સ્વાધ્યાય મહિમા, શ્રુતહિનનો તપ -૧૩૪] - નિત્યભાજી જ્ઞાનીની નિર્જરા, વાસ્તવિક અનશન [૧૩૫- - અજ્ઞાની અને જ્ઞાનીની નિર્જરા, જ્ઞાનનો મહિમા, -૧૭૫] - બહુશ્રુતનો મહિમા, જ્ઞાન-ચારિત્રથી કર્મક્ષય [૧૭૬- - સંલેખનાના ભેદ-વિધિ ઈત્યાદિ વર્ણન -૨૫૭] - આઉરપચ્ચકખાણાદિ સમગ્ર વર્ણન [૨૫૮- - પંચ મહાવ્રત રક્ષા, આરાધના-ઉપદેશાદિ વર્ણન -પ૨૫] - સમાધિ મરણ આરાધકોના વિવિધ દૃષ્ટાંતો [પર- - મરણના ભેદોનું નિરુપણ -પ૬૯] - ઉત્તમાર્થ આરાધના વિશે અનુચિંતન [પ૭૦- - બાર ભાવના સ્વરૂપ, અનુપ્રેક્ષા ઉપદેશ -૬૪૪] - પંડિત મરણ પ્રાપ્તિ-સ્વરૂપ, વિધિ આદિ,-ઉપસંહાર, મરણ સમાહિના અપર નામો [33] મરણસમાહિ-પUણયસૂત્ર-૧૦- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 280 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy