SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ મહાપચ્ચખાણ-પઈષ્ણય સૂત્ર-૩-વિષયાનુક્રમ [..૧- તિર્થંકર આદિને વંદના, જિનવચન શ્રદ્ધા, પાપવિરતિ -.૫] - નિંદા, સર્વ સામાયિક, ઉપધિ-આહાર-રાગાદિનો ત્યાગ [.. - - ક્ષમાપના, સમાધિ ધ્યાન, નિંદા-ગ-આલોચનાદિ -.૧૨] - મમત્વ ત્યાગ, આત્માનું જ્ઞાનત્વાદિ, પ્રતિક્રમણ [.૧૩- - એકત્વ ભાવના, સર્વ સંબંધ ત્યાગ, અસંયમાદિની નિંદા -.૨૯] - મમત્વાદિ ત્યાગ, ક્ષમાપના, આલોચના, માયા ત્યાગ, નિષ્કપટ આલોચના, આલોચનાથી મુક્તિ, નિઃશલ્યતા, -ભાવશલ્યથી વિરાધકતા, શલ્યનું ફળ, શલ્ય ત્યાગ [.૩૦- - શુદ્ધ આલોચનાદિથી લઘુતા, પ્રાણાતિપાતાદિ વિરતિ, - આહાર, ઉપધિત્યાગ, -૪૦] શુદ્ધ વ્રત-પચ્ચખાણ, -આહાર અતૃપ્તિ, રૂદન, સર્વત્ર જન્મ-મરણ, આદિ [.૪૧- - પંડિત મરણેચ્છા, એકત્વ-અશરણ-સંસાર ભાવના -.૫૧] - પંડિત મરણની મહત્તા, અનશન ભાવ, કર્માદિ બંધન [.પર- - આહાર, કામભોગાદિ અનેક અતૃપ્તિ, રાદડ્રેષાદિની નિંદા -.૧૭] - સંસાર મુક્તિ કઈ રીતે ?, મૃત્યુ પ્રતિક્ષા કઈ રીતે? [.૬૮- - પાંચ મહાવ્રતોના રક્ષણ માટેના વિવિધ ઉપાયો -.૮૨] - અષ્ટપ્રવચન માતાનું શરણ, તપ-પરલોક સાધના [.૮૩- - જિનવાણી મહત્તા, સ્વ અર્થ સાધના, પરિષહ-જય સામર્થ્ય -.૯૨] - સંયમ-તપ સાધનાનું મહત્ત્વ, મંડિત મરણ લાભ, જ્ઞાન [.૯૩- - આરાધકતા, શ્રેષ્ઠ સંથારો, શુદ્ધમતિ, પ્રમાદનું ફળ, -૧૦૫] - અપ્રમાદનું ફળ, જ્ઞાનીનો કર્મક્ષય, અંત સમયની ચિંતવના [૧૦ - - સંવેગનું ફળ, મોક્ષ માર્ગ, સંયતતા, આહારાદિ ત્યાગ, -૧૧૯] - પચ્ચકખાણની મહત્તા, અરિહંતાદિનું શરણું, પાપ ત્યાગ [૧૨૦- - આરાધકતા, દુ:ખ વિચારણા અને વેદના સહેવી -૧૨૯] - અપ્રતિબદ્ધ મરણ સ્વરૂપ, આરાધના રૂપ જપ પતાકા [૧૩૦- - સંથારાનો લાભ, ત્રણ ભવે મુક્તિ, જય પતાકા -૧૩૭] - જીવન મરણેચ્છા અભાવ, રત્નત્રયે ઉદ્યમવંતના, -આરાધનાના ભેદ, આરાધનાથી મુક્તિ, સમભાવ, ક્ષમાપના, ધીરપણે મરણ, પચ્ચકખાણથી સુગતિ [૨૬] મહાપચ્ચખાણ-પઈર્ણયસૂત્ર-૩- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 273 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy