SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્ક્રિયા-ઉપાંગ સૂત્ર-૧૦-વિષયાનુક્રમ અધ્યયન-૧-ચંદ્ર [..૧] ઉપોદઘાત, દશ અધ્યયનના નામ, શ્રેણિક રાજા, -..૩] - ભ0 મહાવીરનું સમવસરણ, ચંદ્રનું અવધિ વડે જોવું - ભ૦ દર્શનાર્થે આગમન, નૃત્ય દર્શન, ગમન - ગૌતમની ચંદ્ર વિશે જિજ્ઞાસા ભ૦ દ્વારા પૂર્વભવ કથન - અંગતી ગાથાપતિ વર્ણન, પ્રવજ્યા, સંયમ વિરાધના, - ચંદ્રાવતંસકે ઉત્પત્તિ, ચ્યવન, મહાવિદેહે મોક્ષ અધ્યયન-૨-સૂર્ય [..૪] - ઉપોદઘાત, ચંદ્ર સમાન વર્ણન, પૂર્વભવ ફેરફાર અધ્યયન-૩-શુક્ર [..૫- - ઉપોદઘાત, ચંદ્ર સમાન વર્ણન, પૂર્વભવ ફેરફાર -..૭] - સોમિલના પ્રશ્નોત્તર, શ્રાવક ધર્મ સ્વીકાર,-પુનઃ મિથ્યાત્વ, તાપસ, દિશા પ્રોક્ષિકા દિક્ષા, - દેવ દ્વારા પ્રતિબોધ, પુનઃ શ્રાવકત્વ, શુક્રપણે ઉપપાત, ચ્યવન, મહાવિદેહે મોક્ષ અધ્યયન-૪-બહુપુત્રિકા [...] - ઉપોદઘાત, ભ૦ મહાવીર સમવસરણ, - બહુપુત્રિકા દેવી આગમન, નૃત્ય, ગૌતમ જિજ્ઞાસા - બાળકોમાં રાગ, શ્રામસ્થ વિરાધના, સૌધર્મે ઉપપાત, - બહુપુત્રિકા દેવી, ચ્યવન, સોમા નામે બ્રાહ્મણી, - પ્રવજ્યા, શકેન્દ્રના સામાનિક, મહાવિદેહે મોક્ષ અધ્યયન-૫ થી ૧૦ [.૯- - ઉપોદઘાત, ભ૦નું સમવસરણ, પૂર્ણભદ્ર દેવાગમન, -.૧૧] - પૂર્વભવ વર્ણન, પૂર્ણભદ્ર ગાથાપતિ, દીક્ષા, - સૌધર્મ કલ્પ ઉપપાત, ચ્યવન, મહાવિદેહેમોક્ષ - અધ્યયન-૬ થી ૧૦ વર્ણન પૂર્ણ ભદ્ર મુજબ ----*----*---- [૨૧] “પુષ્કિયા”-ઉપાંગ સૂત્ર-૧૦- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 268 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy