SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ... જંબુદ્વીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૪ ... - માલ્યવંત ઉપર નવ ફૂટ, - બે ફૂટમાં દેવ, શેષ ફૂટોમાંદેવીઓ, તેઓની રાજધાની, શેષ પૂર્વવત [૧૬૭- - હરિસ્સહ ફૂટ-પરિમાણ, રાજધાની-વર્ણન -૧૬૯] - માલ્યવંત નામનો હેતુ, માલ્યવંત દેવાદિ - કચ્છ વિજય-સ્થાન, પરિમાણ, છ વિભાગાદિ - વૈતાઢ્ય પર્વતથી કચ્છ વિજયના બે વિભાગ - દક્ષિણાર્ધ કચ્છવિજય-સ્થાન, પરિમાણ, સંસ્થાન, - ત્યાંના મનુષ્યોનું વર્ણન - વૈતાઢ્ય પર્વત-સ્થાન, પરિમાણાદિ વર્ણન - વિદ્યાધર શ્રેણીનું વર્ણન, વિદ્યાધર નગર - ઉત્તરાર્ધ કચ્છ વિજય-દક્ષિણાધ કચ્છ સમાન વર્ણન - સિંધુકુંડ વર્ણન, સિંધુ નદીમાં મળતી નદી-આદિ - ઋષભકૂટ વર્ણન, ગંગાફંડ વર્ણન, કચ્છ વિજય નામ - ક્ષેમા રાજધાની, કચ્છ રાજા, કચ્છ દેવ, નામની શાશ્વતતા [૧૭] - ચિત્રકૂટ વક્ષસાર પર્વત-વર્ણન, પરિમાણાદિ - નીલવંત અને સીતા નદી નજીક ચિત્રકૂટનું માપ - ચિત્રકૂટનું સંસ્થાન, પદ્મવર વેદિકા, વનખંડ - ચિત્રકૂટના ચાર ફૂટો, ત્યાંના દેવ, રાજધાની [૧૭૧- - સુકચ્છ વિજય-સ્થાન, ખેમપુરા રાજધાની, સુકચ્છ રાજા -૧૭૩] - ગાથાપતિકુંડ, ગાથાપતિદ્વીપ, ગાથાપતિ નદી - નદીનો સંગમ, પ્રવાહ, પદ્મવર વેદિકા, વનખંડ - મહાકચ્છ વિજય, પદ્મફૂટ વક્ષસ્કાર પર્વત - પફૂટના ચાર ફૂટ, પદ્મફૂટ દેવ આદિ વર્ણન,-કચ્છગાવતી વિજય-વર્ણન-પૂર્વવત - દહાવતી કુંડ, દહાવતીનદ્યાદિ વર્ણન, -આવર્ત વિજય-વર્ણન કચ્છ વિજય મુજબ - નલીન ફૂટ વક્ષસ્કાર વર્ણન- પૂર્વવત, -મંગલાવી વિજય વર્ણન-પૂર્વવત - પુષ્ઠરાવી વિજય વર્ણન-પૂર્વવત, -એક શૈલ વક્ષસ્કાર પર્વત વર્ણન-પૂર્વવત્ - પુષ્ઠાલવતી વિજય વર્ણન-પૂર્વવત્ મુનિ દીપરત્નસાગર સર્જિત 260 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy