SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ જંબૂઢીપપન્નત્તિ- વક્ષસ્કાર, ૨ . વિક્ષસ્કાર-૨-“કાળ” [.૨૨] - કાળના ભેદે, અવસર્પિણી-ઉત્સર્પિણીના ભેદ, - એક મુહૂર્તના શ્વાસોચ્છવાસ, તેનું કાલમાપ [.ર૩- - સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર યાવતું શીર્ષપહેલિકા -.૨૬] - શીર્ષ પહેલિકા પછીનો ઔપમિક કાળ [.૨૭- - ઔપમિક કાળ બે-પલ્યોપમ, સાગરોપમ -.૩૧] - પરમાણુ યાવત્ પલ્ય પ્રમાણ-વિસ્તારથી - સૂક્ષ્મ-સુષમા યાવતું દુષમ દુષમાં કાળ પ્રમાણ - ઉત્સર્પિણી, ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ [.૩૨] અવસર્પિણીના સુષમસુષમાકાળનું વિસ્તૃત વર્ણન [.૩૩] દશ કલ્પ વૃક્ષ વર્ણન (“જીવાભિગમ”-સાક્ષી) [.૩૪- - સુષમ સુષમા કાળ વર્ણન-પુરુષ, સ્ત્રીનું વર્ણન, -.૩૭] બત્રીસ લક્ષણ, મનુષ્યોની આહારેચ્છા, આહાર- પૃથ્વી-પુષ્પ ફળોનો સ્વાદ, મનુષ્યનો નિવાસ, વૃક્ષોનો આકાર, યોચ્છ ક્રિયા કરતા મનુષ્ય - ગૃહ, ગ્રામ, અસિ આદિ કર્મ, સામાજિક વ્યવસ્થા, -સ્વજનરાગ, વૈરાદિ, મૈત્રી, વિવાહાદિ, મહોત્સવ, - નટાદિ, યાન, પશુ ઉપયોગ, ધાન્યાદિનો અભાવ - વિષમભૂમિ, કાંટા, દંશમશક, વ્યાધિ, યુદ્ધાદિ મહારોગ, ભૂતબાધાદિ સર્વેનો અભાવ [.૩૮] સુષમ સુષમામાં-મનુષ્ય સ્થિતિ, અવગાહના, સંસ્થાન, સંહનન, પાંસળી, પ્રસવકાળ, જાતિ, -શિશુપાલન, મરણોત્તર ગતિનું વર્ણન [૩૯] સુષમકાળનું અને તેના મનુષ્યનું વર્ણન [.૪૦] - સુષમ દુષમા કાળ અને તેના મનુષ્યનું વર્ણન - આ કાળના ત્રણ વિભાગનું વર્ણન [.૪૧] સુષમદુષમકાળના અંતર ભાગે પંદર કુલકર [.૪૨] પંદર કુલકરોમાં ક્રમશઃ ત્રણ પ્રકારે દંડનીતિ [.૪૩] - ઋષભદેવની ઉત્પત્તિ, તેમની વિશેષતા, -તેમનો કુમાળ કાળ, રાજકાળ, ૭ર-૬૪ કળા - પુત્રોનો રાજ્યાભિષેક, દીક્ષા, લોચ, તપશ્ચર્યા, - સહદીક્ષિતની સંખ્યા, દેવદુષ્ય વસ્ત્ર મુનિ દીપરત્નસાગર સર્જિત 253 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy