SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સૂરપન્નત્તિ-ઉપાંગ સૂત્ર-પ-વિષયાનુક્રમ પ્રાકૃત-૧ પ્રાભૃત પ્રાકૃત-૧ | [૧] - અરિહંત વંદના, મિથિલા વર્ણન, ચૈત્ય વર્ણન - જિતશત્રુ રાજા, ધારીણી રાણી, ભO મહાવીર [..] ગૌતમ સ્વામી વર્ણન, ભ૦ વીરને પ્રશ્ન [..૩- - સૂરપન્નત્તિના વીસ પ્રાભૃતનો નિર્દેશ -..૯] - પહેલા પ્રાભૃતના આઠ પ્રાભૃત પ્રાભૃત-વિષય [.૧૦- - પહેલા, બીજા, દશમાં પ્રાભૂતમાં આવતી અન્ય -.૧૭] - પ્રતિપત્તિ (મતો)નો નિર્દેશ [.૧૮] મુહૂર્તોની ક્ષય-વૃદ્ધિ [.૧૯] પહેલાથી છેલ્લા, છેલ્લાથી પહેલા મંડલ સુધીનો સૂર્યની ગતિનો કાળ [.૨૦] પહેલા છેલ્લા મંડળમાં સૂર્યની એકવાર અને બાકીના મંડલોમાં સૂર્યની બે વાર ગતિ [.૨૧] - આદિત્ય સંવત્સરમાં અહોરાત્રના મુહૂર્ત, -અહોરાત્ર મુહૂર્તની હાનિ-વૃદ્ધિનો હેતુ (૧) પ્રાભૃત પ્રાભૃત-૨ [.રર- - આદિત્ય સંવત્સરના દક્ષિણાયન-ઉત્તરાયણમાં [.ર૩] અહોરાત્રના મુહૂર્તો, તેની હાનિ-વૃદ્ધિનો હેતુ (૧) પ્રાભૃત પ્રાકૃત-૩ [.૨૪] ભરત અને ઐરાવત ક્ષેત્રના સૂર્યનું ઉદ્યોતક્ષેત્ર (૧) પ્રાભૃત પ્રાભૃત-૪ [.૨૫] - આદિત્ય સંવત્સરના બંને અયનોમાં પહેલાથી છેલ્ડ અને છેલ્લાથી પહેલા સુધી એક સૂર્યની ગતિનું અંતર, આ અંતરના સંબંધમાં છ અન્ય પ્રતિપત્તિ (મત) - સ્વમત અને તેનું સહેતુક સમર્થન (૧) પ્રાકૃત પ્રાકૃત-૫[.ર૬- - પહેલાથી છેલ્લા અને છેલ્લાથી પહેલા માંડલા સુધી સૂર્ય -.૨૭] દ્વારા દ્વીપ-સમુદ્રોના અવગાહનના સંબંધમાં પાંચ અન્ય મત, સ્વ મતનું કથન (૧) પ્રાકૃત પ્રાકૃત-૬[.૨૮) આદિત્ય સંવત્સરના દિવસમાં સૂર્ય દ્વારા સ્પર્શિત ક્ષેત્રના સંબંધમાં સાત અન્ય મત, સ્વમત કથન મુનિ દીપરત્નસાગર સર્જિત 244 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy