SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ... પન્નવણા પદ.૨૧ , ઉદ્દેશક. ઠાર. [પ૧૬ - વૈક્રિય શરીરના ભેદ, સંસ્થાન, અવગાહના -પર૧] - આહારક અને તૈજસ શરીરના ભેદ, સંસ્થાનાદિ [પણ] પાંચે શરીરના પુદગલોને આવવાની દિશા [પ૨૩] પાંચે શરીરનો પરસ્પર સંબંધ [૫૨] - દ્રવ્ય અને પ્રદેશ અપેક્ષાએ પાંચે શરીરનું અલ્પબહુત્ત્વ - પાંચે શરીરની જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહનાનું અલ્પબહત્ત્વ ----*----*---- (૨૨) ક્રિયા પદ [પ૨૫] પાંચ ક્રિયાના નામ, અર્થ, પેટા પ્રકારો [પર૬] - જીવનું સક્રિય કે સક્રિયપણું, તેનું કારણ, -નૈરયિકાદિમાં અઢાર પાપ સ્થાન વડે ક્રિયા [પ૨૭] નૈરયિકાદિમાં પાપસ્થાન વડે બંધાતી કર્મપ્રકૃતિ [પ૨૮] - નૈરયિકાદિને એક કર્મપ્રકૃતિના બંધ સમયે બંધાતી ક્રિયા - નૈરયિકાદિમાં જીવથી સંબંધિત ક્રિયાઓ [પ૨૯] - ક્રિયાઓ પાંચ, નૈરયિકાદિમાં પાંચ ક્રિયાઓ, અને આ ક્રિયાઓનો પરસ્પર સંબંધ - જીવને એક ક્રિયા સમયે અન્ય ક્રિયાઓ કેટલી ? - નૈરયિકાદિમાં આયોજિકા ક્રિયાઓની સંખ્યા, એક ક્રિયા સમયે અન્ય ક્રિયાનું અસ્તિત્વ [પ૩૦] - આરંભિકાદિ પાંચ ક્રિયા અને તેના કર્તા - નૈરયિકાદિમાં આરંભિકાદિ ક્રિયા અને તેનો પરસ્પર સંબંધ - એક સમયમાં આરંભિકાદિ ક્રિયા - નૈરયિકાદિમાં આરંભિકાદિ ક્રિયામાંની કોઈ એક ક્રિયા સમયે અન્ય ક્રિયાઓનું અસ્તિત્વ [પ૩૧] જીવને પ્રાણતિપાતાદિ અઢારે પાપની વિરતિ [૫૩૨] પ્રાણાતિપાતાદિ વિરતને બંધાતી કર્મપ્રકૃતિ [પ૩૩] - પ્રાણાતિપાતાદિ વિરતને બંધાતી આરંભિકાદિ ક્રિયા,-આરંભિકાદિ ક્રિયાનું અલ્પબહુત્ત્વ ----*----*---- (૨૩) કર્મપ્રકૃતિ પદ ઉદ્દેશક-૧ [૫૩] ઉદ્દેશાની વિષયસૂચક ગાથા [પ૩૫) કર્મપ્રકતિ-આઠ, નૈરયિકાદિમાં આઠ કર્મપ્રકૃતિ [પ૩૬] બૈરયિકાદિમાં આઠ કર્મપ્રકૃતિના બંધનો ક્રમ [પ૩૭] જીવને જ્ઞાનવરણીયાદિ કર્મબંધના સ્થાન મુનિ દીપરત્નસાગર સર્જિત 240 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy