SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ... પન્નવણા પદ. ૨, ઉદ્દેશક. ,દ્વાર. ... [૧૯]. - પર્યાપ્ત બાદર વાયુકાયિકના સ્થાન, - અધો, ઉર્ધ્વ, તિર્થીલોકમાં તેમના સ્થાનો - ઉત્પત્તિ, સમુદઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો - અપર્યાપ્ત બાદર વાયુકાયના સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયના સ્થાનો - પર્યાપ્ત બાદર વનસ્પતિકાયના સ્થાનો - અધો, ઉર્ધ્વ, તિછલોકમાં તેના સ્થાનો - ઉત્પત્તિ, સમુદઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો - અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયના સ્થાન - પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયના સ્થાન [૧૯૪] - પર્યાપ્ત, અપર્યાપ્ત બેઈન્દ્રિયના સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયના સ્થાનો [૧૯૫] - પર્યાપ્ત, અપર્યાપ્ત નૈરયિકના સ્થાનો - નરકાવાસ, તેની રચના, નૈરયિક સ્વરૂપ વર્ણન [૧૯૬- - રત્નપ્રભાથી તમસ્તમપ્રભા સુધીના નરકમાં -૨૦૦] પર્યાપ્ત-અપર્યાપ્ત નૈરયિકના સ્થાનો, નરકાવાસ, તેની રચના, નૈરયિકનું સ્વરૂપ - નરકવાસ સંખ્યા સૂચક ગાથા [૨૦૧] પર્યાપ્ત-અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના સ્થાનો [૨૦૨] - પર્યાપ્ત-અપર્યાપ્ત મનુષ્યના સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત ભવનવાસી દેવોના સ્થાન - દેવ ભવન, તેની રચના, ભવનપતિ દેવ વર્ણન [૨03- - પર્યાપ્ત, અપર્યાપ્ત અસુરકુમારાદિ દશે ભવનવાસી -૨૦૫] - દેવોના સ્થાનો, તેમના ભવનો આદિ વર્ણન - દશે ભવનવાસી દેવનું વર્ણન, તેનો વૈભવ, સામાનિક દેવ, અગ્ર મહિષી આદિ પરિવાર વર્ણન [૨૦ - - અસુરકુમાર આદિ દશેની ભવન સંખ્યા -૨૧૬] - સામાનિક, આત્મરક્ષક દેવની સંખ્યા - દક્ષિણ, ઉત્તરના ભવનેન્દ્રના નામો, ભવનવાસીના અને તેના વસ્ત્રોનો વર્ણ [૨૧૭- - પર્યાપ્તા, અપર્યાપ્તા વાણવ્યંતરના સ્થાનો -૨૨૪] - વ્યંતરનગરનું વર્ણન, સોળ વ્યંતરોના નામ, -વ્યંતર દેવ અને તેના વૈભવનું વર્ણન - વ્યંતર દેવોના દક્ષિણ-ઉત્તરના બત્રીશ ઈન્દ્રો મુનિ દીપરત્નસાગર સર્જિત 230 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy