SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ... જીવાજીવાભિગમ—પ્રતિપત્તિ. ૩, મનુષ્ય ઉદ્દેશક -... [૧૪૩- - એકોરુક દ્વીપનું સ્થાન, પરિમાણ, -૧૪૪] - પદ્મવરવેદિકા, વનખંડ, પરિમાણાદિ વર્ણન -વનખંડનો ચક્રવાલ વિખંભાદિ વર્ણન [૧૪૫] - એકોરુક દ્વીપનું ભૂમિતલ, - ત્યાંના વૃક્ષ, લતા, ગુલ્મ, વૃક્ષ સમૂહાદિ, - મત્તુંગ આદિ દશ કલ્પવૃક્ષનું વર્ણન - એકોરુક દ્વીપના મનુષ્યોનું સ્ત્રીઓનું તથા સર્વાંગી વર્ણન - એકોરુક દ્વીપના મનુષ્યોનો આહાર, આહાર અને પૃથ્વીનો સ્વાદ, નિવાસ સ્થાન, વૃક્ષ સંસ્થાન, ગૃહ-ગામ-નગર, અસિ આદિ કર્મો, ધાતુનો અભાવ, અલ્પ મમત્ત્વ, સામાજિક વ્યવસ્થાનો અભાવ,દાસ્યકર્મ, વૈરભાવ, મૈત્રી, નૃત્ય, યાન સાધન,ધાન્ય,ડાંસ, મચ્છરાદિ અનેક વસ્તુનો અભાવ. -આ દ્વીપમાં અશ્વાદિ, સિંહાદિનો સદભાવ [૧૪૬] આભાષિક યાવત્ ધનદંત દ્વીપાદિ વર્ણન [૧૪૭- એકોરુક આદિ દ્વીપોનો પરિક્ષેપ, અવગાહનાદિ -૧૫૦] ઉત્તરના એકોરુકાદિ દ્વીપોનું વર્ણન [૧૫૧] અકર્મભૂમિજ-કર્મભૂમિજ મનુષ્યોના ભેદો ----X----X---- (3) દેવયોનિક [૧૫૨] દેવના ચાર ભેદ [૧૫૩] ભવનવાસી આદિ દેવનાભેદ (“પન્નવણા” સાક્ષી) [૧૫૪] ભવનવાસી દેવ ભવનોના સ્થાન [૧૫૫] અસુરકુમાર દેવના ભવન (“પન્નવણા” સાક્ષી) [૧૫] અસુરેન્દ્રની પર્ષદા, દેવ-દેવી સંખ્યા, સ્થિતિ [૧૫૭] - ઉત્તરના અસુરકુમારના ભવનોનું વર્ણન (સાક્ષી) વૈરોચનેન્દ્રની પર્ષદા, દેવ-દેવી સંખ્યા, સ્થિતિ [૧૫૮] નાગકુમારેન્દ્ર આદિની પર્ષદા, દેવ-દેવી વર્ણન [૧૫૯] વ્યંતર દેવોના ભવન, ઈન્દ્ર, પર્ષદા વર્ણન [૧૬] જ્યોતિષ્ઠ દેવોના સ્થાન, સંસ્થાન, પર્ષદા આદિ ----X----X---- (૩) દ્વીપ-સમુદ્ર [૧૯૧] દ્વીપ સમુદ્રોના સ્થાન, સંખ્યા, સંસ્થાન, વર્ણન [૧૯] જંબુદ્રીપનો ગોળ આકાર અને વિવિધ ઉપમા,આયામ, વિખંભ, પરિધિ, જગતિ, સંસ્થાન - પદ્મવર વેદિકાનું સ્થાન, ઊંચાઈ, વિખંભાદિ [૧૯૩] - પદ્મવર વેદિકા વર્ણન- જાલિકા, ભિંતચિત્ર, લતા,સ્વસ્તિક, કમળ, શાશ્વત-અશાશ્વતતા ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ મુનિ દીપરત્નસાગર સર્જિત 217
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy