SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ... ઉવવાઈય ... કઠોર દંડ સહેનાર અપરાધી અને આત્મઘાતકોની વ્યંતર દેવમાં ઉત્પત્તિ, સ્થિતિ, શુદ્ધિ આદિ પ્રશ્નો - પ્રકૃતિ ભદ્ર યાવત્ અલ્પારંભી મનુષ્યોની વ્યંતર –દેવમાં ઉત્પત્તિ, સ્થિતિ આદિ - પતિ પ્રવાસે ગયા હોય યાવત અનિચ્છાથી બ્રહ્મચર્ય પાળતી સ્ત્રીનો વ્યંતર દેવે ઉપરાત આદિ - અલ્પભોજી મનુષ્યોની વ્યંતર દેવે ઉપરાત આદિ - અગ્નિહોત્રિકાદિનો જ્યોતિષ દેવે ઉપપાત આદિ [.૪૫- - આઠ પરિવ્રાજકો, છ શાસ્ત્રો, અન્ય શાસ્ત્રોના નામ, -.૪૮] - પરિવ્રાજકની આચાર વિધિ, બ્રહ્મલોકે ઉપપાતાદિ [.૪૯] - અંબડ પરિવ્રાજક વર્ણન, ૭૦૦ શિષ્યો, ગ્રીષ્મ વિહાર - અટવીમાં ભૂલા પડવું, બધાંને પાણી પીવા ઈચ્છા - અદત્તાદાન ન લેવાનું વ્રત, નદીની તપેલી રેતીમાં સંલેખના, અનશન, અંતિમ આરાધના, સમાધિ મૃત્યુ બ્રહ્મલોકે ઉપપાત, સ્થિતિ, પરલોક આરાધકતા [.૫૦] - અંબંડ પરિવ્રાજકની સાધના, વૈક્રિય લબ્ધિ દર્શન, અવધિજ્ઞાન - આગાર ધર્મ આરાધના, સમ્યકત્વ દૃઢતા, સમાધિમરણ - બ્રહ્મલોકે દેવ, ત્યાંથી મહાવિદેહે જન્મ દૃઢ પ્રતિજ્ઞ નામ - કળા, ભાષાદિની અભ્યાસ, કામભોગ વિરક્તિ - સમ્યકત્વ પ્રાપ્તિ, દીક્ષા, શ્રમણ ધર્મસાધના, - કેવળજ્ઞાન, મોક્ષ પ્રાપ્તિ [૫૧] - આચાર્યાદિ પ્રત્યેનીકની કિલ્બિષકમાં ઉત્પત્તિ - જાતિ સ્મરણથી દેશવિરત સંક્ષીપંચેન્દ્રિયતિર્યંચોની સહસ્રારકલ્પ પર્યત ઉત્પત્તિ, સ્થિતિ - આજીવિક શ્રમણોની અશ્રુત કલ્પ પર્યત ઉત્પત્તિ - આત્મોત્કર્ષક આદિની અશ્રુત કલ્પ પર્યંત ઉત્પત્તિ - પ્રવચન નિલવોની રૈવેયક પર્યત ઉત્પત્તિ - અલ્પારંભી દેશવિરતની અશ્રુતકલ્પ પર્યત ઉત્પત્તિ - અનારંભી યાવત નગ્નભાવ નિર્ગુન્થોની મુક્તિ - અવશેષ શુભકર્મા નિર્ગુન્થોની સર્વાર્થસિદ્ધ ઉત્પત્તિ - સર્વકામ વિરત યાવત ક્ષીણ લોભ નિર્ગસ્થની મુક્તિ - ઉક્ત સર્વેની સ્થિતિ, પરલોકે આરાધક-અનારાધકતા મુનિ દીપરત્નસાગર સર્જિત 206 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy