SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ' વિવાગસૂય- શ્રતસ્કંધ. ૧, અધ્યયન. ૮... (૧) અધ્યયન-૮-“શૌર્યદત્ત” [.૩૨] - સમુદ્રદત્ત માછીમાર, સમુદ્રદત્તાભાર્યા, શૌર્યદત્તપુત્ર - ગૌતમ સ્વામીને ભિક્ષા લઈ પાછા ફરતા માછીમાર મહોલ્લા પાસે એક મચ્છીમારને લોહીનું ઉલટી કરતો જોવો - પૂર્વભવ પૃચ્છા, શ્રિક નામે રાજ રસોઈયો - રાજપરિવાર માટે માંસ પકાવવું. સ્વયં પણ માંસાસક્તિ - મૃત્યુબાદ નરકગતિ, મૃતવત્સા સમુદ્ર દત્તાનો પુત્ર થયો - શૌર્યદત્ત નામ, સમુદ્રદત્તની મૃત્યુબાદ શૌર્યદત્તનું માછીમારોનું પ્રમુખ બનવું, નદીમાંથી માછલા પકડવા - માછલી પકડવાના અનેક સાધનોનો ઉલ્લેખ - માછલી સુકવવી, માછલીના વિવિધ ભોજનો - શૌર્યદત્તના ગળામાં માછલીનો કાંટો લાગવો - ચિકિત્સા નિષ્ફળ, વેદનાથી મૃત્યુ, નરકગતિ - અનેકભવમાં ભ્રમણ, કાળક્રમે મોક્ષ ----*----*---- (૧) અધ્યયન-૯-દેવદત્ત” [.૩૨] - દત્ત ગાથાપતિ, કૃષ્ણશ્રી ભાર્યા, દેવદત્તાપુત્રી - ભ૦ મહાવીરનું સમવસરણ, ગૌતમનું ભિક્ષાર્થ ગમન, માર્ગમાં એક સ્ત્રીને શૂળીદંડનું દૃશ્ય - પૂર્વભવ પૃચ્છા, સિંહસેન રાજકુમાર, પાંચસો સ્ત્રી - મહસેન રાજાના મૃત્યુ બાદ સિંહસેન રાજા થયો - સિંહસેનને શ્યામા રાણીમાં આસક્તિ, અન્યથી વિરક્તિ - શ્યામા રાણી પ્રત્યે અન્ય રાણીને દુર્ભાવ - શ્યામાની આસક્તિથી ૪૯૯ રાણીને સળગાવી દેવી - સિંહસેનનું મૃત્યુ, નરકગતિ, અહીં પુત્રી પણે જન્મ - દેવદત્તા નામ, દેવદત્તાનો પુષ્યનંદી સાથે વિવાહ - પુષ્યનંદીની આજ્ઞાથી દેવદત્તાને શૂળીદંડ, મૃત્યુ - અનેક ભવભ્રમણ બાદ કાળક્રમે મોક્ષ (૧) અધ્યયન-૧૦-“અંજૂશ્રી [.૩૪] - ધનદેવ સાર્થવાહ, પ્રિયંગુભાય, અંજૂશ્રી પુત્રી - ભ0 મહાવીરનું સમવસરણ, ગૌતમની ભિક્ષાચર્યા મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 201
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy