SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ .. અનુત્તરોવવાઈય દસા - વર્ગ.૩, અધ્યયન ૧... | ધન્યને વૈરાગ્ય, દીક્ષા, જાવજીવ છઠ તપ - પારણે સર્વથા નિરસ આહાર લેવા પ્રતિજ્ઞા - કાકંદીથી વિહાર, અગિયાર અંગ અભ્યાસ - ધન્ય અણગારના તપકૃશ દેહનું વિસ્તૃત વર્ણન [.૧૧] - ભ0 મહાવીર સમવસરણ, શ્રેણિકનું આગમન - શ્રેણિકની જિજ્ઞાસા, ઉત્કૃષ્ટ, તપસ્વી કોણ ? - ભ૦ દ્વારા ધન્ય મુનિનો નિર્દેશ, શ્રેણિકની વંદના [.૧૨] - ધન્યમુનિનું ધર્મ જાગરણ, અનશનની વિચારણા - ભ0 આજ્ઞાથી વિપુલગિરિ ઉપર અનશન - સમાધિ મૃત્યુ, સર્વાર્થ સિદ્ધ વિમાને ઉપપાત - મહાવિદેહે જન્મ, મોક્ષ ઈત્યાદિ વર્ગ-૩-અધ્યયન-૨ થી ૧૦ [.૧૩] - સુનક્ષત્ર, ઋષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્ર - પૃષ્ટિમાતૃકા, પેઢાલ, પોટિલ્લ, વિહલ્લ કુમાર - એ નવ અધ્યયનો, નવેનું વર્ણન ધન્ય મુજબ - દીક્ષા, અનશન, સર્વાર્થ સિદ્ધ ઉપપાત, મોક્ષ - નગરીના નામ, શ્રવણ પર્યાય આદિમાં ફેરફાર - ઉપસંહાર, સૂત્ર ઉદ્દેશક પદ્ધતિ ----x----*---- [૯] “અનુત્તરોવવાઇયદસા”-અંગસૂત્ર-૯-નું મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 195 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy