SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ અંતગડ દસા-અંગસૂત્ર-૮-વિષયાનુક્રમ વર્ગ-૧ અધ્યયન-૧-“ગૌતમ” [..૧- - ઉપોદઘાત, દશ અધ્યયનોના નામ, -..૫] - આરંભ, દ્વારિકા વર્ણન, રૈવતક પર્વત, અશોક વૃક્ષ - કૃષ્ણ વાસુદેવ અને તેનો રાજ પરિવાર - અંદકવૃષ્ણિ રાજા, ધારિણી રાણીને સ્વપ્ન, બાળક જન્મ, ગૌતમ નામ, - આઠ કન્યા સાથે વિવાહ, વૈરાગ્ય, ભ, અરિષ્ટનેમિ પાસે દીક્ષા, અભ્યાસ, - તપ, આરાધના, -શત્રુજ્ય માસિક સંલેખના, શ્રમણ પર્યાય, નિર્વાણ અધ્યયન-૨ થી ૧૦ [..] - સમુદ્ર આદિ નવ અધ્યયનો, વર્ણન પૂર્વવત ----*----*---- વર્ગ-૨-અધ્યયન-૧ થી ૮ [..૭- - દ્વારિકા નગરી, અંધક વિષ્ણુ રાજા, આઠ પુત્રો -..૯] - અક્ષોભ આદિ આઠ અધ્યયનો, વર્ણન પૂર્વવત ----*----*---- વર્ગ-૩ અધ્યયન-૧-“અનીયશ” [.૧૦] - તેર અધ્યયનો નામ, અધ્યયન ઉપોદઘાત - ભદિલપુર, નાગ ગાથાપતિ, સુલસાભાર્યા, અનિયતકુમાર - અનિયતકુમારના બત્રીશ કન્યા સાથે લગ્નાદિ - ભ૦ અરિષ્ટનેમિ પાસે અનીયસકુમારની દીક્ષા, અધ્યયન, સંલેખના, શત્રુજ્ય મુક્તિ (3) અધ્યયન-૨ થી ૬ [.૧૧] - અનંતસેનથી શત્રુસેન અધ્યયન-પૂર્વવત અધ્યયન-૭-“ચારણ” [.૧૨] - દ્વારિકા, વાસુદેવ રાજા, ધારિણી રાણી, સારણકુમાર - ૫૦ કન્યા સાથે લગ્ન, દીક્ષા, સંલેખના, શત્રુંજયે મોક્ષ મુનિ દીપરત્નસાગર સર્જિત 190 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy