SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ .. ભગવઈ- શતક. ૩૩ શતક-શતક.૨, ઉદ્દેશક. ૧ થી ૧૧ ... શતક-શતક-૨ થી ૧૨ [૧૦૨૨ - કૃષ્ણ લેશ્યક, નીલ ગ્લેશ્યક, કાપોત લેયક, ભવસિદ્ધિક, કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યક -૧૦૩૨]. ભવસિદ્ધિક, અભવસિદ્ધિક - એ અગિયાર ઉદ્દેશાનું કથન (શતક શતક-૧-મુજબ) ----*----*---- શતક-૩૪ શતક-શતક-૧, ઉદ્દેશક-૧[૧૦૩૩- - એકેન્દ્રિયક જીવોના ભેદ-પ્રભેદ -૧૦૩૪] - અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનો ઉપપાત, વિગ્રહગતિ સમય, સાત શ્રેણિ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપપાતાદિ - એ પ્રમાણે અપકાયાદિના ઉપપાત આદિનું કથન - એકેન્દ્રિય જીવોની કર્મ પ્રકૃતિ-બંધ, વેદન, ઉપપાત સમુદઘાત, કર્મબંધનું અલ્પબદુત્વ (૩૪) શતક-શતક-૧-, ઉદ્દેશક-૨ થી ૧૧ [૧૦૩પ- - અનંતરોપપન્નક, પરંપરોપપન્નક યાવત્ અચરમ -૧૦૩૭] - દશેઉદ્દેશકનું કથન (ઉદ્દેશક-૧-મુજબ) (૩૪) શતક-શતક-૨ થી ૧૨ [૧૯૩૮- - કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યક એકેન્દ્રિય જીવો, -૧૦૪૩] - ભવસિદ્ધિક, અભવસિદ્ધિકને આશ્રીને - અગિયાર શતક-(શતક-૧-મુજબ કહેવો) ----*----*---- શતક-રૂપ શતક-શતક-૧ ઉદ્દેશક-૧ [૧૦૪૪] મહાયુગ્મ સોળ, મહાયુગ્મોની વ્યાખ્યા [૧૦૪૫] - મહાયુગ્મના ભેદાનુસાર એકેન્દ્રિય-ઉપપાત, એક સમયમાં ઉપપાત, જીવોની સંખ્યા - મહાયુગ્યના ભેદાનુસાર એકેન્દ્રિય જીવોને કર્મબંધ, કર્મવેદન, લેયા યાવત્ ઉપયોગ, શરીર વર્ણાદિ, અનુબંધકાળ, સર્વજીવની ઉત્પત્તિ મુનિ દીપરત્નસાગર સર્જિત 169 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy